gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
દહેજની કંપનીમાં કામદારના મોત બાદ લાશ લેવાનો પરિવારનો ઇન્કાર | Family refuses to accept body after de…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભરૃચ તા.૯ ભરૃચ જિલ્લામાં દહેજ પંથકની મેઘમણી ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કામદારના શંકાસ્પદ મોત બાદ સાચું કારણ જાણવા પીએમ કરવામાં આવ્યું છે. મૃતકના પરિવારે સહાય મેળવવા લાશ  લેવાનો ઇન્કાર કરતાં મૃતદેહ હજુ પણ સિવિલ હોસ્પિટલમાં છે.

દહેજની મેઘમણી ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કામ કરતા જંબુસર તાલુકાના સીગામના રહીશ યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ ગઇકાલે ફરજ પર હતા ત્યારે બપોર બાદ ચાર વાગ્યાના અરસામાં તબિયત લથડતા સારવાર માટે ભરૃચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત થયું હતું.

કામદારનું મોત ગેસ લીકેજના કારણે થયું હોવાના મૃતકના પરિવારે આક્ષેપો કરતા મોડી રાતથી આ જ બપોર સુધી એટલે કે ૨૪ કલાકથી મૃતદેહ ભરૃચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૂકી રખાયો છે. કંપની સત્તાધીશો જ્યાં સુધી વળતર નહીં આપે ત્યાં સુધી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી નહીં ઉઠાવવામાં આવે તેવી જીદ સાથે મૃતકના પરિવારજનો કંપનીની બહાર બેસી રહ્યા છે.

દહેજ પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું છે કે કામદારનું મોત શ્વાસ રુંધાવાના કારણે થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે અને કામદારને શ્વાસની તકલીફ પણ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મૃતકનો પરિવાર વળતરને લઈ કંપનીના સંચાલકો સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti...

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s...

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી | shopke…

1 year ago
થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત | Driver dies after dumper overturn…

12 months ago
ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 35,000 કરોડ પાછા ખેંચી લીધા | Foreign investors withdrew…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News