gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા  પિતા -પુત્ર પૈકી પુત્રે હોટલના રિસેપ્શનિસ્ટને માર મારતા અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આજે સવારે ત્રણેય જણા હોટલમાં ચેક આઉટ કરીને નીકળી  ગયા હતા.

રાજપીપળાના નાંદોદ તાલુકાના હજરપુરા ગામનો વતની વ્રજ બ્રિજેશભાઇ પટેલ અકોટા દિનેશ મિલની બાજુમાં આવેલી ધ ફર્ન વડોદરા હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. અકોટા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૭ મી તારીખે રિસેપ્શન પર હું તથા કૃષાંગ પટેલ હતા. તે દરમિયાન ત્રણ વ્યક્તિઓ હોટલમાં આવ્યા હતા.  તેઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. (૧) ત્રિવેદી હસીત શાંતિલાલ (૨) ત્રિવેદી મીરાજ હસીતભાઇ ( બંને રહે. સકાત વેલી, આવકાર  હાઇટ્સ, ન્યૂ ચાંદખેડાની પાસે, અમદાવાદ) તથા લોરા હેરિસન (રહે. યુ.એસ.એ.) એ બે દિવસ માટે ચેક ઇન કરાવ્યું હતું. ૮ મી તારીખે મીરાજે કાઉન્ટર પર આવીને કહ્યું કે, અમે બહાર જઇએ છીએ. અમારા રૃમમાં કોઇ જવું જોઇએ નહીં. જેથી, અમારા મેનેજર વિજયભાઇએ તેઓએ આપેલો મોબાઇલ નંબર લગાવ્યો હતો. કોલ રિસિવ કરનાર વ્યક્તિએ કહ્યું કે,મારા મોબાઇલ પર હોટલમાં ચેક ઇનનો મેસેજ આવ્યો હતો. પરંતુ, હું આવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી. જેથી, મેનેજરે મીરાજભાઇને કહ્યું કે, તમારો  પોતાનો મોબાઇલ નંબર આપો. આ વાત સાંભળીને ઉશ્કેરાઇને મીરાજભાઇએ ગાળો બોલી મને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવતા પોલીસ આવી હતી. વ્રજ પટેલે જણાવ્યું હતું કે, મીરાજની વર્તણૂંક શંકાસ્પદ લાગતી હતી. તે અંગે અમે અકોટા પોલીસને પણ જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…
GUJARAT

May 17, 2026
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા | Tw…

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad …

Next Post
છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl...

ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …

ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit ...

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse…

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિકયુરીટી, બાઉન્સર પાછળ કરોડોના ખર્ચ પછી ભદ્રના દબાણ નિયંત્રિત કરવા મહીને એક લાખના પગારથી કર્નલની નિ…

7 months ago
હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

6 months ago
સોનું પહેલીવાર રૂ. 1.5 લાખને પાર, ચાંદી પણ રૂ. 3.30 લાખને પાર… જાણો લેટેસ્ટ રેટ | Gold Hits Record…

4 months ago
ફરી 5 ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીર મુદ્દે મોટા નિર્ણયની જાહેરાતની શક્યતા, દિલ્હીમાં અટકળો તેજ | Jammu And …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News