gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the ‘fat…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the ‘fat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વી. રાજારામને દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો

– 1965માં આઈઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી

– ભારતમાં એસઈઆરસીના અધ્યક્ષ તરીકે સુપરકમ્પ્યુટિંગ અને પેરેલલ કમ્પ્યુટિંગનું નિર્માણ કર્યું

Pro.Rajaraman Died: ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’ તરીકે પ્રખ્યાત પ્રોફેસર વૈદ્યેસ્વરન રાજારામનનું શનિવારે 92 વર્ષની વયે ટાટાનગર ખાતે તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું હતું. તેમના વિદ્યાર્થીઓમાં ટીસીએસના પહેલા સીઈઓ ફકીર ચંદ કોહલી અને ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિનો પાયો નાંખ્યો હતો.

પ્રો. રાજારામનું 92 વર્ષની ઉંમરે વય સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું. વધતી વય સાથે તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. તેમનો જન્મ 1933 માં તમિલનાડુના ઈરોડમાં થયો હતો.  પ્રો. રાજારામને 1965માં આઈઆઈટી કાનપુરમાં કમ્પ્યુટર સાયન્સમાં પહેલો ફોર્મલ શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે દેશમાં ટેક્નોલોજીકલ ક્રાંતિ માટે પાયારૂપ કામ કર્યું હતું. 

તેમણે ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રને આકાર આપવામાં છ દાયકાથી વધુનો સમય સમર્પિત કર્યો હતો. આ સમયમાં તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી. ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ તેમને દરેક વિદ્યાર્થીના ગાર્ડિયન તરીકે માનતા હતા. તેમના દૂરદર્શીપૂર્ણ વિઝનના પગલે સાયન્સ અને કોમર્સના સ્નાતકો માટે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી, જે આજે ઊભરી રહેલા આઈટી ઉદ્યોગમાં મહત્વની માનવ સંશાધનોની સમસ્યાને દૂર કરે છે.

રાજારામન 1982થી 1994 સુધી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં સુપર કમ્પ્યુટર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર (આઈઆઈએસી)માં સુપર કમ્પ્યુટર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. વિ. રાજારમને ભારતની સુપરકમ્પ્યુટિંગ અને સમાનાનંતર કમ્પ્યુટિંગ ક્ષમતાઓ માટે કામ કર્યું હતું. તેઓ 1987માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સલાહકાર પરિષદ દ્વારા રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. આ સિવાય તેમણે ૧૯૮૭માં વડાપ્રધાનની જાહેરાત સલાહકાર પરિષ્દે રચાયેલી સમિતિનું અધ્યક્ષપદ કર્યું. 

દેશમાં કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ ભારત સરકારે 1987માં તેઓ વડાપ્રધાનની વિજ્ઞાાન સલાહકાર પરિષદ દ્વાર ચાયેલી એક સમિતિના અધ્યક્ષ પણ હતા. દેશમાં ટેક્નોલોજી શિક્ષણને નવી ક્રાંતિ મારફત નોંધપાત્ર યોગદાન બદલ તેમને 1976માં શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઈઝ અને 1998માં પદ્મભૂષણ એનાયત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…

ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign...

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos…

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

4 months ago
મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe…

મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe…

2 months ago
ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ: શાળાના મહિલા પ્રમુખના પતિની પોલીસે કરી ધરપકડ | Dang Ashrams…

ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ: શાળાના મહિલા પ્રમુખના પતિની પોલીસે કરી ધરપકડ | Dang Ashrams…

4 months ago
જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ | A…

જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ | A…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News