gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મહાપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા માસ જપ્તી ઝુંબેશ | Mass seizure campaign…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મિલકત વેરો નહીં ભરનાર બાકીદારો સામે મહાપાલિકા આજથી કડક કાર્યવાહી કરશે  

– અત્યાર સુધીમાં 3.09 લાખમાંથી 1.82 લાખ મિલકત ધારકોએ કુલ રૂા. 140.16 કરોડનો વેરો ભર્યો 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મિલકત વેરો વસુલવા માટે દર વર્ષે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આવતીકાલ સોમવારથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં મહાપાલિકાના જુદા જુદા વિભાગના કર્મચારીઓ જોડાશે અને બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે. 

મહાનગરપાલિકામાં આવતીકાલ તા. ૧૦ નવેમ્બર-ર૦રપ થી મિલકત વેરો વસુલવા માટે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંત સુધી કામગીરી કરાશે. મહાપાલિકાના ચોપડે કુલ ૩.૦૯ લાખ મિલકત ધારક નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧.૮ર લાખ મિલકત ધારકોએ ૧૪૦.૧૬ કરોડનો વેરો ભર્યો છે, જયારે હજુ ૧.ર૭ લાખ મિલકત ધારકોએ કોઈ કારણસર વેરો ભર્યો નથી તેથી મહાપાલિકા દ્વારા આ બાકીદારો પાસેથી મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. માસ જપ્તી ઝુંબેશમાં મહાપાલિકાના ઘરવેરા વિભાગ સહિતના ૩પ વિભાગના પ૦૦ થી વધુ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. 

મહાપાલિકાનો મિલકત વેરો ભરી દેશે તેની મિલકતને સીલ મારવામાં આવશે નહીં, જયારે મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવામાં આવશે. આ ઉપરાંત રહેણાંકીય મિલકતના પાણી કનેકશન પણ કાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા એપ્રિલ અને મે માસમાં મિલકત ધારકો માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે, જેમાં ઘણા કરદાતાઓ વેરો ભરી વળતર મેળવતા હોય છે પરંતુ ઘણા કરદાતાઓ મિલકતો વેરો ભરતા નથી તેથી તેઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના સુપ્રિ. વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે. 

સરકારી સહિતની મિલકતનો રૂા. 442 કરોડનો વેરો બાકી 

મિલકત મિલકતની સંખ્યા બાકી વેરો 

સરકારી
મિલકતો

ર૯૭ર

૧૧પ

ખુલ્લા
પ્લોટ

ર૩,૩૪૬

૩૭ 

રહેણાંકીય
મિલકતો

૮૦,૬૭૪

૧૯૬

કોમર્શિયલ
મિલકતો

રર,૧૮૭

૯૪

કુલ

૪૪ર 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos…

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે | Pakistan expos...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a...

આંબલી ગામ નજીક કારમાં સવાર 5 શખ્સે આધેડને છરી બતાવી લૂંટ ચલાવી | 5 men in a car robbed a middle aged…

આંબલી ગામ નજીક કારમાં સવાર 5 શખ્સે આધેડને છરી બતાવી લૂંટ ચલાવી | 5 men in a car robbed a middle aged...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

1 year ago
દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie…

દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie…

4 months ago
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

6 months ago
ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News