gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો | Del…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો | Del…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Car Blast : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસેનો વિસ્તાર વિસ્ફોટથી હચમચી ગયો  છે. આજે સોમવારે (10 નવેમ્બર) સાંજે 6:55 વાગ્યે ઇકો વાનમાં વિસ્ફોટ થતાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી 8 મૃતદેહોને LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભયંકર વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ 1 પાસે થયો હતો. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, ‘ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, આ કોઈ સામાન્ય વિસ્ફોટ નથી.’

દિલ્હી પોલીસ એલર્ટ પર

દિલ્હીમાં ભયંકર વિસ્ફોટના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિતના રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પ્રત્યક્ષદર્શીઓના મુજબ, બ્લાસ્ટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસની 7-8 ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, કારમાં બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તેનું ચોક્ક્સ કારણ હજુ સામે આવ્યું નથી. 

આ પણ વાંચો: લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી

દિલ્હી પોલીસ કમિશનરે શું કહ્યું?

વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈ સામાન્ય વિસ્ફોટ નથી. આજે સાંજે આશરે 6:52 વાગ્યે, એક વાહન ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું અને લાલ લાઇટ પર અટકી ગયું. તેવામાં કારમાં વિસ્ફોટ થયો હતો, અને વિસ્ફોટથી નજીકના વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.’

આ પણ વાંચો: દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇઍલર્ટ, મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ

તેમણે વધુમાં કહ્યું કે, ‘FSL અને NIA સહિત તમામ એજન્સીઓ હાજર છે. આ ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ પણ અમને ફોન કર્યો છે, અને અમે સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરી રહ્યા છીએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…
INDIA

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…

May 12, 2026
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…
INDIA

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

May 12, 2026
Next Post
દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા | Eye Witn…

દિલ્હીના કરુણ દૃશ્યો | બ્લાસ્ટ નજરે જોનારાએ કહ્યું- ઠેર ઠેર લોકોના મૃતદેહો વિખેરાયેલા હતા | Eye Witn...

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi...

આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest …

આજે બીસીએની એજીએમ તોફાની થવાના સંકેતો, સત્યમેવ જયતે ગ્રુપ મેદાનમાં | BCA AGM today: Signs of unrest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B…

બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ | B…

5 months ago
કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

11 months ago
ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

11 months ago
પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News