gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઝીંગા
સર્કલ પાસે ફોર્ચ્યુચર ગાડીના ચાલકે અજાણ્યા પર વ્હીલ ચઢાવી દીધું :  સુમુલ ડેરીના પાર્કિંગમાં સૂતેલા શ્રમિક અજાણ્યો
ટેમ્પો ફરી વળ્યો

સુરત,:

સુરતમાં સુતેલા
બે વ્યકિતને વાહને કચડી મારવાના બે બનાવોમાં અઠવા સાંઈબાબાના મંદિર નજીક  રવિવારે સવારે 
રોડપર સૂતેલા અજાણ્યા યુવાનને ફોર્ચ્યુનર કાર ચાલકે કચડી મારતા ગંભીર ઇજા થતા
મોત થયુ હતું. બીજા બનાવમાં  લાલ દરવાજા ખાતે
રવિવારે સાંજે પાર્કિંગમાં સુતેલા યુવાનને 
ટેમ્પાએ અડફેટે લેતા મોતને ભેટયો હતો.

નવી સિવિલ અને પોલીસ
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ રૃદરપુરા ખાતે રહેતો ૨૮ વર્ષીય રોબીકુમાર  ટેલર માચ્છીનું વેચાણ કરે છે. રવિવારે સવારે તે
નાનપુરા ઝીંગા સર્કલ પાસે  સાંઈબાબાના મંદિર
નજીક  ફોર્ચ્યુનર કાર પાર્ક કરીને કામ અર્થે
ગયો હતો. બાદમાં તે કાર બહાર કાઢતી વખતે ત્યાં નજીકમાં સુતેલો એક અજાણ્યો પુરુષ  (ઉ.વ.૪૦) અડફેટે આવી જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી
તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. આ અંગે અઠવા લાઇન્સ પોલીસે કાર
ચાલક રોબીકુમાર ટેલર વિરુધ ગુન્હો નોધીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મૂળ
મઘ્યપ્રદેશના વતની અને હાલમાં લાલ દરવાજાના વસ્તાદેવડી રોડ સુમુલ ડેરીના ટેમ્પો પાર્કિંગમાં
રહેતો આશરે ૩૫ વર્ષીય કૈલાશ ઉર્ફે ઠુંડો  છૂટક
મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સાંજે તે  ત્યાં પાર્કિંગમાં સૂતો હતો. તે સમયે અજાણ્યા ટેમ્પો
ચાલકે ગફલતભરી રીતે હંકારતા તેને અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે
જ મોત થયુ હતું. આ  અંગે મહીધરપુરા પોલીસે વધુ
કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં ચાકૂ વાગી જતા મોત | Labor contractor dies after being stabbed in …

લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં ચાકૂ વાગી જતા મોત | Labor contractor dies after being stabbed in ...

૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant’s second son also to…

૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant's second son also to...

એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction …

8 months ago
જાંબુઆથી નેશનલ હાઈવે સુધી આડેધડ પાર્કિંગની સમસ્યા : તંત્ર દ્વારા દુકાનો આગળના શેડ, ઓટલાનો સફાયો | Pr…

1 year ago
પરિચિત મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી સોસાયટીની મહિલાઓની બદનામી કરનાર ઝડપાયો | man who defamed women…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News