gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરફોડ ચોરીમાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Burglary suspect who had been absconding for 6 years arre…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ઘરફોડ ચોરીમાં 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Burglary suspect who had been absconding for 6 years arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનનો

– મોબાઈલ નહીં વાપરતો આરોપી ઓળખ છૂપાવી સરનામા બદલી રહેતો 

કપડવંજ : કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી કપડવંજના વારાસી નદી પાસેથી પોલીસે ઝડપી પાડયો હતો. 

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ૬ વર્ષથી આરોપી સલીમ ગુલામભાઈ ફકીરવાસ જુહાપુરા- અમદાવાદવાળો નાસતો ફરતો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવી સતત સરનામા બદલીને રહેતો હતો. 

આરોપી મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરતો ન હતો. ત્યારે પોલીસે મળતિયાઓના મોબાઈલ નંબરો મેળવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવતા આરોપી કપડવંજ આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આરોપી આજે કપડવંજ ખાતે વરાસી નદી નિરમાલી ત્રણ રસ્તાએ આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
આયશર ચાલકે બાઇકને અડફેટે લેતા બેને ઇજા | Two injured after Eicher driver hits bike

ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter…

ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter...

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

શેરબજારમાં 'બ્લેક મન્ડે' : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | 'Black Monday' i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: માથાભારે દબાણ કરનારાઓએ સમિતિના પાર્કિંગ શેડને બનાવ્યું ગોડાઉન | Surat: Pressure mongers turn c…

6 months ago
સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

1 year ago
રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા, 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો | Rajk…

10 months ago
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News