gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ઈતિહાસ વિષયમાં 65 વિદ્યાર્થીને ઈન્ટરનલ માર્કમાં નાપાસ કરતા હોબાળો | Uproar as 65 students fail inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એમ.પી.શાહ આર્ટસ કોલેજમાં એબીવીપીનો હલ્લાબોલ

– બી.એ. સેમ-૨ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સુધારી રિચેકીંગની ફી પરત આપવા માંગ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ટ સાયન્સ કોલેજ ખાતે એબીવીપીના આગેવાનો અને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ સુધારી પેપર રિચેકીંગની ફી પરત આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બી.એ. સેમેસ્ટર-૨માં મનોવિજ્ઞાાન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઈતિહાસના વિષયમાં કોલેજ દ્વારા ઈન્ટરનલ માર્કસમાં અંદાજે ૬૫ જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આવ્યાના સાત દિવસમાં અરજી કરી સુધારવાની માંગ કરી હતી. ઈતિહાસ વિષયના પ્રાધ્યાપક દ્વારા અરજી આપ્યા બાદ પણ કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી અને અરજી આપ્યાથી ચાર મહિનાથી વધુ સમય વિતિ ગયો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ ઉપરાંત યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યું ત્યારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સીટીના રિચેકીંગ માટે ફોર્મ ભરી રૂા.૨૨૦ પણ વિદ્યાર્થથી દીઠ ભરાવવામાં આવ્યા હતા. કોલેજની ભુલ હોવા છતાં વિદ્યાર્થીને રૂપિયા ભરાવતા રોષ જોવા મળ્યો હતો. આ મામલે કોઈ ઉકેલ ન આવતા એબીવીપીના કાર્યકરોઓએ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી તાત્કાલીક ધોરણે ઈન્ટરનલ માર્કસમાં નાપાસ કરેલ ૬૫ વિદ્યાર્થીઓના રિઝલ્ટ સુધારી રિચેકીંગ ફી પરત આપી અરજી પર પગલા નહીં ભરનાર  પ્રાધ્યાપક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તમામ પ્રશ્નોેનો આગામી ત્રણ દિવસમાં ઉકેલ નહીંં આવે તા એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તકે કોલેજના પ્રિન્સીપાલે યોગ્ય ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’ : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | ‘Black Monday’ i…

શેરબજારમાં 'બ્લેક મન્ડે' : રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 14 લાખ કરોડનું જંગી ધોવાણ | 'Black Monday' i...

ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja...

કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die…

કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

10 months ago
પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

2 months ago
આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

10 months ago
માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત | Gandhinagar police camp:…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News