gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક હાથે ટેકો ઓછો કરી નાખ્યો, બીજા હાથે ‘અભૂતપૂર્વ પેકેજ’ ટેકાના ભાવની 75  મણ ઓછી મગફળી ખરીદતાં ખેડૂતને પારાવાર નુકસાન : બીજી બાજુ માવઠાંથી નુકસાનીનું કહેવાતું જંગી વળતર

જૂનાગઢ, : રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદી સહિતના મુદ્દે સરકાર પ્રત્યે ખેડૂતોને ભારોભાર રોષ છે. એક ખેડૂત અગ્રણીએ તો રાહત પેકેજ કેવી રીતે લોલીપોપ તેનો હિસાબ વર્ણવ્યો છે, જે મુજબ બજારભાવ અને ટેકાના ભાવમાં એક મણે અંદાજિત રૂ. 450નો ફરક છે. સરકાર આ વખતે ખેડૂતદીઠ 75 મણ ઓછી મગફળી ખરીદ કરે છે જેથી 75 મણના 450 લેખે સરકારના રૂ.33,900 બચે છે. આથી, 44,000 નું રાહત પેકેજ આપે તેમાં સરકારને માત્ર 10,000 રૂપિયા જેવી રકમ જ ભેળવવી પડી રહી છે. આમ, એક બાજુ કાપી- બીજી બાજુ આપીને ખોટો જશ લેવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠયા છે.

સરકારે થોડા દિવસ પહેલા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરીને હેક્ટરદીઠ 22,000ની અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની સહાય ચુકવવા જાહેરાત કરી છે. આ રાહત પેકેજનો ઠેકઠેકાણે વિરોધ થઈ રહ્યો છે. ખેડૂત અગ્રણીઓ સહિતનાઓ રાહત પેકેજને લોલીપોપ ગણાવી રહ્યા છે.

ગત વર્ષે સરકાર ટેકાના ભાવે ખેડૂતદીઠ 200 મણ મગફળીની ખરીદી કરતી હતી, આ વખતે 200ને બદલે 125 મણ ખરીદી કરી 75  મણનો કાપ મુક્યો છે. હાલમાં મગફળીના એક મણના બજાર ભાવ 800થી 1200 સુધીના છે, જેથી સરેરાશ 1,000 રૂપિયા ભાવ ગણી શકાય. જ્યારે ટેકાના ભાવમાં  સરકાર ખેડૂતોને એક મણના 1452 રૂપિયા ચુકવે છે. સરેરાશ બજાર કિંમત અને ટેકાના ભાવમાં 452રૂપિયાનો એક મણે તફાવત છે. આ તફાવત મુજબ ૭પ મણના તફાવતની રકમ 33,900  થાય છે, જેથી સરકારે ખેડૂતદીઠ 75 મણ ઓછી મગફળી ખરીદી કરી ખેડૂતોને મળતી મદદમાં 33,900 નો કાપ તો મુકી જ દીધો છે. આની સામે રાહત પેકેજ મુજબ વધુમાં વધુ 44,000 ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે તે જાહેરાત મુજબ ખેડૂતને મળતી મદદમાં 33,900 નો કાપ મુકી 44,000ની સહાય ચુકવવાની જાહેરાતને ખેડૂતો લોલપોપ ગણાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil…

મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil...

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ...

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov…

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરી | gujarat gov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…

‘કોઇ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા…’ સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | gan…

1 year ago
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

9 months ago
મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f…

મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી | A mob vandalized and set a vehicle on f…

2 months ago
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News