![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના કાલાવડમાં કાશ્મીરપરા વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે. કાલાવડ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે ગઈ રાત્રે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં પાકડ્યો હતો.
જ્યાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જેતાભાઈ કડવાભાઈ મકવાણા મનસુખભાઈ લખાભાઇ પરમાર, વિપુલ દેવાભાઈ પરમાર અને મુન્નાભાઈ દેવરાજભાઈ રાઠોડ પાસેથી રૂપિયા 3,360 ની રોકડ કબ્જે કરી છે.









