gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nasvadi-Jabugam Highway Traffic Jam : છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી જબુગામ સુધીનો 35 કિલોમીટરનો માર્ગ રૂ.1100 કરોડના ખર્ચે ફોર લેન બનાવવા માટે મંજૂર થયો છે. જોકે, આ વિકાસ પરિયોજનાની શરૂઆત જ લોકો માટે મુસીબત બની ગઈ છે. નેશનલ હાઇવે 56 વિભાગ હેઠળ આ માર્ગ પર વૃક્ષો કાપવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવતા કલાકો સુધી હાઇવે પર વાહનો જામ થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકો હેરાન-પરેશાન થયા હતા.

મળતી માહિતી મુજબ નસવાડી પેટ્રોલપંપ પાસેથી કલેડીયા ચોકડી વચ્ચેના વિસ્તારમાં વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી તદ્દન આડેધડ રીતે કરવામાં આવી રહી હતી. મોટા વૃક્ષોને રોડની સાઇડમાં સુરક્ષિત રીતે પાડવાને બદલે તેને સીધા જ મેઇન રોડ ઉપર પાડી દેવામાં આવતા હતા.

આ ગંભીર બેદરકારીને કારણે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. જોતજોતામાં રોડની બંને બાજુએ બે-બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. જેના લીધે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફેર થશે!

અધિકારીઓ ગાયબ, સુપરવાઈઝરનો ઉદ્ધત જવાબ

આશ્ચર્યની વાત એ છે કે હાઇવે પર આટલી મોટી કામગીરી ચાલી રહી છે ત્યારે નેશનલ હાઇવે 56 વિભાગના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળ પરથી ગૂમ જણાયા હતા. કોઈ પણ સરકારી અધિકારી હાજર ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જ્યારે કેટલાક સ્થાનિકોએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના સાઇડ સુપરવાઇઝરને આ અવ્યવસ્થા અંગે સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પહેલા ‘ગુજરાતી નથી આવડતું’ તેમ કહી વાત ઉડાવી દીધી હતી. ત્યારબાદ હિન્દીમાં જવાબ આપવાનું કહેવા છતાં તેણે કોઈ પણ સ્પષ્ટતા આપ્યા વિના ત્યાંથી ચાલતી પકડી હતી.

‘108 એમ્બ્યુલન્સ ફસાય તો જવાબદાર કોણ?’ – લોકોનો આક્રોશ

કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોએ આક્ષેપ કરતા કહ્યું કે, ‘વિકાસના નામે આડેધડ કામગીરી કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો આ ટ્રાફિક જામમાં કોઈ 108 એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી વાહન ફસાઈ જાય, તો તેની જવાબદારી કોની રહેશે? આટલી મોટી કામગીરી ચાલતી હોય ત્યારે અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને ટ્રાફિકનું નિયમન કરાવવું જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl…

દિલ્હી કાર બ્લાસ્ટનું ફરીદાબાદના દરોડા સાથે શું કનેક્શન? એજન્સીઓની તપાસમાં મોટા દાવા | delhi bomb bl...

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો | Valsad SOG Arrests Banglad…

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો | Valsad SOG Arrests Banglad...

દિલ્હી કાર બ્લાસ્ટમાં ત્રણ બાળકનો પિતા અને વૃદ્ધ માતાનો સહારો છીનવાયો | Delhi Car Blast Leaves Famil…

દિલ્હી કાર બ્લાસ્ટમાં ત્રણ બાળકનો પિતા અને વૃદ્ધ માતાનો સહારો છીનવાયો | Delhi Car Blast Leaves Famil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

1 month ago
વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત | Vadodara: Sister Ends Life After El…

વડોદરા: મોટાભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ગટગટાવતા મોત | Vadodara: Sister Ends Life After El…

1 month ago
એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

6 months ago
ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News