gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો | Engineer caught driving car after drinking…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો | Engineer caught driving car after drinking…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દિલ્હી બ્લાસ્ટના પગલે ગઇકાલે શહેર પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૃ કર્યું હતું. તે દરમિયાન બે નશેબાજ કાર ચાલક પોલીસના હાથે ઝડપાઇ  ગયા હતા.

કપુરાઇ પોલીસનો સ્ટાફ ગઇકાલે રાતે કપુરાઇ ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગની કામગીરી કરતો હતા. રાતે સવા બાર વાગ્યે  એક કાર ચાલક વાંકી ચૂંકી કાર ચલાવીને આવતો હતો. જેથી, પોલીસ સ્ટાફે તેને રોકી રોકી પૂછપરછ કરતા કાર ચાલક પંકજ મુરલીધરભાઇ  પાટિલ (રહે. સહજાનંદ બંગ્લોઝ, ડભોઇ રોડ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે તેની ધરપકડ કરી કાર કબજે લીધી હતી. પંકજ એન્જિનિયર  હોવાનું પોલીસે જણાવ્યું છે. 

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મકરપુરા પોલીસના સ્ટાફે ગઇકાલે વાહન ચેકિંગ દરમિયાન અમરશ્રદ્ધા ત્રણ રસ્તા પાસેથી નશેબાજ કાર ચાલક કૌશિક ઇશ્વરભાઇ પરમાર (રહે. પરમાર ફળિયું, ટીંબી ગામ, તા.ડભોઇ) ને ઝડપી પાડયો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ

વડોદરા જિલ્લામાં 107 ટીમો દ્વારા 668 ગામોમાં ખેતીના નુકસાનનો સર્વે,1.24 લાખ ખેડૂતોને ફટકો | survey o…

વડોદરા જિલ્લામાં 107 ટીમો દ્વારા 668 ગામોમાં ખેતીના નુકસાનનો સર્વે,1.24 લાખ ખેડૂતોને ફટકો | survey o...

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

3 months ago
વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

1 year ago
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

5 months ago
ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો | Bhavnagar Municip…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News