gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shakeel Ahmad Resign From Party News :  બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું અને જણાવ્યું કે તેમણે આ નિર્ણય “ભારે હૃદયે” લીધો છે.

રાજીનામું આપ્યું, પણ વિચારધારા નહીં છોડી 

પોતાના રાજીનામા પત્રમાં ડૉ. શકીલ અહમદે એક ભાવુક વાત લખી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે કહ્યું, “હું આજે પણ કોંગ્રેસની વિચારધારા અને સિદ્ધાંતોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. મારા રાજીનામાનો અર્થ એ નથી કે હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યો છું… મારા જીવનનો છેલ્લો વોટ પણ કોંગ્રેસને જ જશે.”

Delhi: On resigning from Congress, former Union MoS Shakeel Ahmad says, “I deliberately chose today because I had made the decision 15 days ago, but I did not want to resign in the middle of elections and send the wrong message. I did not want the party to lose even 5 votes… pic.twitter.com/JjNGfTI0s2

— IANS (@ians_india) November 11, 2025

શા માટે આપ્યું રાજીનામું? 

ડૉ. શકીલ અહમદના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બિહાર કોંગ્રેસ એકમમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને રાજ્યના નેતૃત્વ પ્રત્યેનો અસંતોષ માનવામાં આવે છે. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં પોતાની સતત ઉપેક્ષાથી નારાજ હતા.

શકીલ અહમદની રાજકીય સફર 

બિહારના મધુબની સાથે સંબંધ ધરાવતા ડૉ. શકીલ અહમદ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય (1985-2004) અને બે વખત સાંસદ (1998, 2004) તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, તેઓ 2000 થી 2003 સુધી બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને બિહાર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ત્રણ પેઢીનો કોંગ્રેસ સાથેનો નાતો 

ડૉ. શકીલ અહમદનો પરિવાર ત્રણ પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. તેમના દાદા અહમદ ગફૂર 1937માં ધારાસભ્ય બન્યા હતા, જ્યારે તેમના પિતા શકુર અહમદ 1952 થી 1977 સુધી પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. આટલા ઊંડા પારિવારિક જોડાણ છતાં તેમનું રાજીનામું બિહાર કોંગ્રેસમાં ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ તરફ ઈશારો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 80 lakh seized fro…

ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 80 lakh seized fro...

અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે | India will become the …

અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે | India will become the ...

બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ | NDA get majority in Bihar Grand Alliance…

બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ | NDA get majority in Bihar Grand Alliance...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

1 month ago
કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

4 months ago
પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ | Road Ac…

પંચમહાલના શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ | Road Ac…

1 month ago
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News