gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

-પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

– દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ પોલીસ એલર્ટ

પોરબંદર : રાજધાની દિલ્હીમાં લાલકિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રંચટ વિસ્ફોટ થયા બાદ અનેક લોકોના મોત નીપજ્યા હતા. જે સંદર્ભે દેશભરમાં એલર્ટની પરિસિૃથતિ જાહેર થઇ છે. ત્યારે દરિયાઇપટ્ટી ઉપર આવેલા પોરબંદર જિલ્લામાં પણ પોલીસે રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. 

લેન્ડિંગ પોઇન્ટમાં પણ તપાસ, આતંકવાદી હુમલો થયો હોવાની શક્યતાને લઇ ઠેર-ઠેર તપાસ 

આતંકવાદી હુમલો થયો હોવાની શક્યતાને આધારે ઠેર – ઠેર તપાસ થઇ રહી છે. ત્યારે પોરબંદરના માધવપુર, બગવદર, નવીબંદર મરીન, ગોસા ચેક પોસ્ટ, રાણાવાવ – કુતિયાણા હાઇ-વે સહિત અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ રાત્રિભર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. 

પોરબંદરની દરિયાઇપટ્ટી પરના લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ સહિતની બ્રાન્ચ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જો કે ક્યાંય કશું વાંધાજનક મળી આવ્યું ન હતું. આગામી દિવસોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરિયાઇ સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું…
GUJARAT

September 17, 2026
તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

Next Post
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af…

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ ! | Alert at Surendranagar railway junction af...

રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમ…

રાજુલા નજીક લોઠપુરથી કોવાયા રોડ પર માત્ર 8 કિ.મી.ના અંતરમાં ઠેર-ઠેર બબ્બે ફૂટ ઊંડા ખાડા અકસ્માતને આમ...

નડિયાદ કપડવંજ રોડ પરથી બે વાહન ચોર ઝડપાયા | Two vehicle thieves arrested from Nadiad Kapadvanj Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

9 months ago
વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

11 months ago
અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

7 months ago
ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News