(પીટીઆઇ) પટણા,
તા. ૧૧
બિહારમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૨ વિધાનસભા
બેઠકો પર આજે વિક્રમજનક ૬૯ ટકા મતદાન થયું હતું.