gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Received Donations: ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે. 

ઉદ્યોગ જૂથ-વ્યક્તિઓ દ્વારા ભાજપને સૌથી વધુ ડોનેશન મળ્યું

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1373 ડોનેશન પ્રાપ્ત થયેલા છે. જેમાં તેમને કુલ 365.114 કરોડનું દાન મળેલું છે. આમ, ભાજપને એક વર્ષમાં જે કુલ દાન મળ્યું છે તેમાંથી 90 ટકાથી વધુમાં કોર્પોરેટ જૂથ-બિઝનેસ હાઉસનું યોગદાન છે. જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2.027 કરોડ રૂપિયાનું દાન મળેલું છે. 

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા 2 - image

બીજી તરફ આપને 3 કોર્પોરેટ જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.798 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગત સામે આવી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળેલા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખીય છે કે, દરેક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ દરમિયાન મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 174 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ, 9 વર્ષમાં ભાજપને મળેલા દાનમાં બમણાથી પણ વધુનો વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી

પાનકાર્ડ વગર દાતાઓએ ભાજપને 1.33 કરોડ આપ્યા 

અમદાવાદ, સોમવાર પાન કાર્ડ વગર બેંકમાં પોતાના ખાતામાંજ નાણા જમા થઈ શકતા નથી કે લોન મેળવી શકાતી નથી, પરંતુ રાજકીય પક્ષોને દાન મળી શકે છે. 2023-24માં ગુજરાતમાંથી પાનકાર્ડ વગર ભાજપને 1.33 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જેમાંથી બહુ ઓછી જાણીતી નારાયણ રિયલ્ટી એન્ડ સાઈરૂચી નામની કંપનીએ એકલા 50 લાખ ડોનેશન કર્યું છે.

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | …

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | ...

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in…

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…

રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…

1 year ago
ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

5 months ago
પાણી રોક્યું તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું’, પાકિસ્તાનની વધુ એક ધમકી અને પશ્ચિમી દેશોનું મૌન | pak…

પાણી રોક્યું તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું’, પાકિસ્તાનની વધુ એક ધમકી અને પશ્ચિમી દેશોનું મૌન | pak…

1 year ago
ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News