gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન સેવાઓ 15 અને 16 નવેમ્બર, 2025થી નિયમિતપણે શરૂ થશે. આ ફેરફારોને કારણે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 2 શ્રમિકોના કરૂણ મોત, 18થી વધુ ઇજાગ્રસ્ત

નિયમિત ટ્રેનોની વિગતો:

ટ્રેન નંબર નામ પ્રસ્થાન (Departure) આગમન (Arrival) કાર્યકાળ (Periodicity) ક્યારથી થશે શરૂ?
59561 રાજકોટ-પોરબંદર દૈનિક પેસેન્જર રાજકોટથી સવારે 8:35 વાગ્યે પોરબંદર 13:15 વાગ્યે દૈનિક (Daily) 15/11/2025
59562 પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર પોરબંદરથી 14:30 વાગ્યે રાજકોટ 18:55 વાગ્યે દૈનિક (Daily) 15/11/2025
59563 રાજકોટ-પોરબંદર પેસેન્જર રાજકોટથી 14:50 વાગ્યે પોરબંદર 20:30 વાગ્યે સાપ્તાહિક 5 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) 16/11/2025
59564 પોરબંદર-રાજકોટ પેસેન્જર પોરબંદરથી 7:50 વાગ્યે રાજકોટ 12:35 વાગ્યે સાપ્તાહિક 5 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) 15/11/2025

પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન:

ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ (Inaugural Special) 14 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ સ્ટેશનેથી સવારે 10:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14:40 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસના કોમ્બિંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને દારૂના કેસો મળ્યા

મુખ્ય રોકાણ અને સ્ટોપેજ (Stoppages):

ઉપરોક્ત તમામ ટ્રેનો પોતાની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવના સ્ટેશનો પર રોકાશે.

સમયમાં ફેરફાર 

નવી ટ્રેનો શરૂ કરવાના ભાગરૂપે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર રૂટ જૂનો પ્રસ્થાન સમય નવો પ્રસ્થાન સમય જૂનો આગમન સમય નવો આગમન સમય
19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ પોરબંદરથી 2:35 વાગ્યે પોરબંદરથી 4:00 વાગ્યે રાજકોટ 6:55 વાગ્યે રાજકોટ 7:20 વાગ્યે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

June 6, 2026
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

June 6, 2026
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …
GUJARAT

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

June 6, 2026
Next Post
વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of ...

મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ, વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખુન…

મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ, વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખુન...

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ…

વડોદરામાં ગોત્રી-હરીનગર પાંચ રસ્તા બ્રિજ નીચે ટેબલ ટેનિસનું આયોજન કરાશે | Table tennis will be organ…

6 months ago
ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા …

ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા …

5 months ago
રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C…

રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C…

1 year ago
ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped…

ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News