gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Turkey’s Connection In Delhi Blast Case: લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસની તપાસમાં હવે સંભવિત તૂર્કિયે કનેક્શન સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા ડોક્ટર મોડ્યુલના બે સભ્યો ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલના પાસપોર્ટથી એ ખુલાસો થયો છે કે, બંને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા બાદ તરત જ તૂર્કિયેના પ્રવાસે ગયા હતા. એજન્સીઓને શંકા છે કે આ પ્રવાસ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે સબંધિત હોય શકે છે. 

દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયેનું કનેક્શન!

સૂત્રોએ જણાવ્યું કે, તૂર્કિયેથી પરત ફર્યા પછી બંને ડોક્ટરોએ દેશના અલગ-અલગ ભાગોમાં એક્ટિવ થવાની યોજના બનાવી હતી. જૈશ હેન્ડલરે મોડ્યુલના સભ્યોને દેશભરમાં ફેલાવવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કોઈ એક જ સ્થાન પર ફોકસ ન બને. આ નિર્દેશ બાદ તેઓએ ફરીદાબાદ, સહારનપુર અને અન્ય સ્થળોને પસંદ કર્યા.

તપાસ એજન્સીઓને શંકા છે કે, બંનેને તૂર્કિયે પ્રવાસ દરમિયાન જ ઓપરેશન સાથે સંબંધિત નિર્દેશ મળ્યા હતા. આ પણ એક તપાસનો હિસ્સો છે શું તેઓ ત્યાં કોઈ વિદેશી સંપર્ક સાથે મુલાકાત કરી હતી અથવા તો કોઈ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. 

તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ હવે એક મહત્વપૂર્ણ મોડ પર છે અને એજન્સીઓ જૈશ હેન્ડલરને ઓળખવાની ખૂબ નજીક પહોંચી ચૂકી છે. કેસ સાથે સંબંધિત ડિજિટલ કમ્યુનિકેશનની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતકની ઓળખ થઈ, ક્ષતવિક્ષત મૃતદેહ આતંકીનો હોવાની આશંકા!

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ લાલ કિલ્લા વિસ્તારમાંથી મોબાઈલ ટાવર ડેટા ડંપનું વિશ્લેષણ કરી રહી છે. આ ડેટા 3:00 થી 6:30 વાગ્યા સુધીના છે, તે સમય જ્યારે ડૉ. ઉમર કથિત રીતે તેની I-20 કારથી બહાર નીકળ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે તેણે કોનો સંપર્ક કર્યો અને તે સમય દરમિયાન કયા કોલ્સ અને ચેટ્સ એક્ટિવ હતા.

આ પણ વાંચો: દિલ્હીમાં બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો, ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ

દિલ્હી બ્લાસ્ટ 

સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 13 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની ઝપેટમાં આવેલા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. આ પહેલા પણ કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો બ્લાસ્ટ પછી ગભરાટમાં આમ-તેમ ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ આ પહેલો વીડિયો છે જેમાં બ્લાસ્ટની ભયાનકતા કેદ થઈ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લાલપુરના આરબલુસ ગામે રિસામણે બેઠેલી પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં …

લાલપુરના આરબલુસ ગામે રિસામણે બેઠેલી પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ...

જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પ…

જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પ...

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન કરૂણ મોત: પતિએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું | Surat RFO S…

6 months ago
જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

4 months ago
બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro…

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro…

2 weeks ago
અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News