gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ | donald trump tariff india us tr…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ | donald trump tariff india us tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેનો નવો વેપાર કરાર હવે લગભગ નક્કી છે. બંને દેશો વચ્ચેની અનેક તબક્કાની વાતચીત હવે અંતિમ તબક્કે પહોંચી છે, જોકે સરકારનો મત છે કે કરાર માત્ર ત્યારે જ થશે જો તે બંને રાષ્ટ્રોના હિતમાં હોય. સરકારી સૂત્રો મુજબ, વેપાર કરારના મોટા ભાગના મુદ્દાઓ પર સહમતિ સધાઈ ચૂકી છે. 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘વાતચીત લગભગ પૂરી થઈ ગઈ છે અને આગળના વધુ તબક્કાની કદાચ જરૂર નહીં પડે.’ હાલમાં અમેરિકા તરફથી અંતિમ જવાબની રાહ જોવાઈ રહી છે.

ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા હતા

આ પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે બંને દેશ એક વ્યાપક વેપાર કરારની નજીક છે અને અમેરિકા ભારત પર લાગતા 50% ટેરિફને ઘટાડવા માટે તૈયાર છે. બીજી તરફ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક ન્યાયી અને સંતુલિત કરાર ઇચ્છે છે. તેમણે કહ્યું, ‘અમે ભારતના હિતમાં એક સારો વેપાર કરાર કરવા માટે કામ કરી રહ્યા છીએ. ભલે તેમાં સમય લાગે કાલે, આવતા મહિને કે આવતા વર્ષે…સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

આ પણ વાંચો: બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું – અમને તો ‘એક્ઝેટ પોલ પર વિશ્વાસ’

પાંચ તબક્કાની વાતચીત પૂરી

અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે અધિકારીઓના સ્તરે પાંચ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત પીયૂષ ગોયલ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના અમેરિકન સમકક્ષો સાથે મુલાકાત કરી છે.

આ વેપાર કરાર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આના દ્વારા બંને દેશો વચ્ચે વેપાર વધશે, ભારતીય કંપનીઓને અમેરિકન બજારમાં નવી તકો મળશે અને વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લાલપુરના આરબલૂસ ગામમાં રહેતો પરપ્રાંતીય યુવાન ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : 3,86,000ની રકમ ગુમાવી…

લાલપુરના આરબલૂસ ગામમાં રહેતો પરપ્રાંતીય યુવાન ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : 3,86,000ની રકમ ગુમાવી...

બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું – અમને તો ‘એક્ઝેટ પોલ પર વિશ્વાસ’ | Bihar …

બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું - અમને તો 'એક્ઝેટ પોલ પર વિશ્વાસ' | Bihar ...

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડા…

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેરના સંતરામ મંદિરે આજે પોષી પૂનમે બોરની ઉછામણી | Poshi Poonam Boar Ushamani at Santram Temp…

નડિયાદ શહેરના સંતરામ મંદિરે આજે પોષી પૂનમે બોરની ઉછામણી | Poshi Poonam Boar Ushamani at Santram Temp…

7 months ago
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

4 months ago
ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

11 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ | Notice to Vac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News