gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના અસલાલીની એક ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire in aslali a…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના અસલાલીની એક ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire in aslali a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના અસલાલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી કોઈકારણ સર આગ લાગી હોઈ શકે છે. જોકે, હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ધોળકા-ઈંગોલી રોડ પરના જોખમી ‘કોનોકાર્પસ’ વૃક્ષો હટાવવાનો વન વિભાગનો આદેશ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદના અસલાલી વિસ્તારમાં એકતા હોટેલની સામે ફેક્ટરીમાં આગના સમાચાર સામે આવ્યા છે. આગ એટલી વિશાળ હતી કે, આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ મોરબીમાં પોલીસના ‘હપ્તા રાજ’નો પર્દાફાશ, ડાયરીમાં લિસ્ટ બનાવી પૈસા ઉઘરાવાતા હોવાનો વીડિયો વાઈરલ!

આગ લાગવાનું કારણ અકબંધ

ફેક્ટરીમાં લાગેલી વિશાળ આગના કારણે અંદર રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ હાલ આગ બૂઝાવવાની કામગીરીમાં લાગેલી છે. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધા બાદ આગ લાગવા પાછળનું કારણ તપાસવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું …

‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું ...

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat…

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં 80 લાખના ખર્ચે નવા 26 નિઓનેટલ આઈસીયુ બનાવાશે | 26 new neonat...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

2 months ago
અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી | ahmedabad police launched cyber sathi …

9 months ago
ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી | EOW officers organized meeting with n…

8 months ago
आज भोपाल का आयरन मेंन और सोशियल वर्कर प्रवीन सकपाल को जन्मदिन की बहोत सारी शुभकामनाएं

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News