gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

15 નવેમ્બરથી ફાસ્ટેગના નવા નિયમ, આવી ભૂલ કરશો તો બેગણો આપવો પડશે ટોલ | fastag new rules from novembe…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
15 નવેમ્બરથી ફાસ્ટેગના નવા નિયમ, આવી ભૂલ કરશો તો બેગણો આપવો પડશે ટોલ | fastag new rules from novembe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag New Rules 2025: દેશભરમાં 15 નવેમ્બર,2025થી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સરકારે FASTag સિસ્ટમને વધુ સુધારવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે ટોલ ચાર્જિંગ માળખામાં સુધારો કર્યો છે. હવે, જો તમારો FASTag અનએક્ટિવ છે, બેલેન્સ પુરુ થઈ ગયું છે, અથવા ટેગ નથી થઈ રહ્યું, તો તમારી પાસેથી અલગ રીતે ચાર્જ લેવામાં આવશે.

આ પણ વાંચો: તિરુપતિ મંદિરના લાડુમાં નકલી ઘી વિવાદ વચ્ચે હિન્દુત્ત્વની રક્ષા માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની રચવા માગ

નવા નિયમ હેઠળ શું બદલાશે?

  • નવા નિયમ હેઠળ જો કોઈ વાહન એક્ટિવ FASTag વિના ટોલ પ્લાઝા પાર કરે છે.
  • રોકડ ચુકવણી કરવા પર : બેગણો ટોલ ચાર્જ લાગશે
  • UPI અથવા ડિજિટલ ચુકવણી: ટોલ ચાર્જના 1.25 ગણો.
  • સક્રિય FASTag યુઝર્સ માટે દરો સમાન રહેશે.

આ ફેરફાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકો રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરીને ટોલ પર ભીડ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યો છે.

બમણો ટોલ ચૂકવવાથી કેવી રીતે બચશો

  • જો તમારું FASTag સ્કેન ન થઈ રહ્યું હોય અથવા એક્ટિવ ન હોય, તો ગભરાશો નહીં. તમે આ સરળ પગલાંઓ દ્વારા વધારાના ચાર્જથી બચી શકો છો:
  • કેશથી ચૂકવણી ન કરો. પરંતુ તેના બદલે UPI દ્વારા ચુકવણીની માંગ કરો. જેથી માત્ર માત્ર 1.25 ગણો ચાર્જ લાગશે.
  • જો તમારું અલગ બેલેન્સ ઓછું હોય, તો FASTag એપ અથવા વોલેટનો ઉપયોગ કરીને તાત્કાલિક રિચાર્જ કરો. જો રિચાર્જમાં વિલંબ થાય છે, તો હાલ પૂરતું UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરો.
  • જો ટેગ એક્ટિવ અથવા બ્લેકલિસ્ટેડ હોય તો તે ટ્રિપ માટે UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરો અને તેને પછીથી ફરીથી એક્ટિવ કરો અથવા નવું ટેગ મેળવો.
  • જો ટેગ સ્કેન ન થઈ રહ્યું હોય તો કાચ સાફ કરો અને ખાતરી કરો કે RFID ટેગ યોગ્ય રીતે સ્થિત છે.

સામાન્ય સમસ્યાઓ અને તેમના ઝડપી ઉકેલો

  • ખોટી વાહન માહિતી (RC મિસમેચ) ટોલ રિજેક્શનમાં પરિણમી શકે છે.
  • તરત UPI દ્વારા પેમેન્ટ કરો અને FASTag કંપની સાથે વિગતો પછીથી અપડેટ કરો.
  • જો ટેગ ખોવાઈ જાય અથવા તૂટી જાય, તો હમણાં માટે UPI દ્વારા ચુકવણી કરો અને નવો ટેગ ઓર્ડર કરો.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

નિયમિત પ્રવાસીઓ માટે વાર્ષિક FASTag પાસ

  • સરકારે નિયમિત પ્રવાસીઓ માટે FASTag વાર્ષિક પાસ શરૂ કર્યો છે, જેની કિંમત ₹3,000 છે.
  • આ યોજના હેઠળ, વાહન માલિકો એક જ વારમાં આખા વર્ષ માટે ટોલ ચુકવણી કરી શકે છે.
  • જો તમે વારંવાર ચોક્કસ રૂટ પર મુસાફરી કરો છો, તો વાર્ષિક પાસ ₹2,999 માં પણ ઉપલબ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
‘આતંકવાદ બે પ્રકારના હોય છે…’, જાણો દિલ્હી બ્લાસ્ટ મામલે શું બોલ્યા ચિદમ્બરમ | Delhi Blast Congres…

‘આતંકવાદ બે પ્રકારના હોય છે...’, જાણો દિલ્હી બ્લાસ્ટ મામલે શું બોલ્યા ચિદમ્બરમ | Delhi Blast Congres...

દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh…

દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh...

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is…

BIG NEWS | ટ્રમ્પના ગાઝા શાંતિ પ્રસ્તાવને PM મોદીનું પણ સમર્થન, કહ્યું- આશા છે યુદ્ધ સમાપ્ત થશે | is…

6 months ago
ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવ…

6 months ago
પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

3 weeks ago
બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News