gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આતંકવાદ બે પ્રકારના હોય છે…’, જાણો દિલ્હી બ્લાસ્ટ મામલે શું બોલ્યા ચિદમ્બરમ | Delhi Blast Congres…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
‘આતંકવાદ બે પ્રકારના હોય છે…’, જાણો દિલ્હી બ્લાસ્ટ મામલે શું બોલ્યા ચિદમ્બરમ | Delhi Blast Congres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

P.Chidambaram On Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લામાં 10 ડિસેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ મામલે પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘ઘરેલુ આતંકવાદ’નો મુદ્દો ઉઠાવીને કહ્યું છે કે, ભારત બે પ્રકારના આતંકવાદીઓનો સામનો કરી રહ્યો છે. તેમાં વિદેશથી ટ્રેન થઈને આવેલા આતંકવાદીઓ અને દેશની અંદર ઉછરી રહેલા આતંકવાદી સામેલ છે.

મેં અગાઉ મુદ્દો ઉઠાવ્યો તો મારી મજાક ઉડાવાઈ, મને ટ્રોલ કરાયો : ચિદમ્બરમ

ચિદમ્બરમે એક્સ પર લખ્યું છે કે, ‘હું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ પણ એ જ કહેવા માગું છું કે, આતંકવાદ બે પ્રકારના હોય છે – વિદેશથી ટ્રેનિંગ લઈને આવેલા ઘૂસણખોર આતંકવાદી અને ઘરેલુ આતંકવાદી… જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મેં આ વાત કહી હતી, ત્યારે મારી મજાક ઉડાવાઈ હતી અને મને ટ્રોલ કરવામાં આવ્યો હતો.’

ચિદમ્બરને સરકાર પર કર્યો કટાક્ષ

તેમણે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘સરકારે આ મુદ્દે મૌન સાધી લીધું છે, કારણ કે સરકાર જાણે છે કે ઘરેલુ આતંકવાદીઓ પણ હોય છે. મેં જે ટ્વિટ કર્યું છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે, આપણે પોતાને જ પૂછવું જોઈએ કે, એવી કંઈ પરિસ્થિતિ છે, જે ભારતીય નાગરિકો, ભણેલા-ગણેલા લોકોને પણ આતંકવાદી બનાવી દે છે.’

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths
INDIA

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

May 15, 2026
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…
INDIA

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

May 15, 2026
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…
INDIA

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

May 15, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh…

દિલ્હી બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપીની બહેનની ધરપકડ, બંને ડૉક્ટર, બાંગ્લાદેશ કનેક્શનનો પણ ખુલાસો | Delh...

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team …

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા | NIA team ...

VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ | Delhi Blast CCTV Vi…

VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ | Delhi Blast CCTV Vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

6 months ago
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2…

5 months ago
પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

3 weeks ago
જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News