gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે ન્યુ ક્લોથ માર્કેટ ને મસ્કતી કાપડ માર્કેટમાં જ છ દિવસનું એક્ઝિબિશન | new cloth markets exhibitio…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
હવે ન્યુ ક્લોથ માર્કેટ ને મસ્કતી કાપડ માર્કેટમાં જ છ દિવસનું એક્ઝિબિશન | new cloth markets exhibitio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રે ફેબ્રિક્સ, ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ-શર્ટિંગ અને બેડશીટ્સની વરાયટી સહિતના અનેક પ્રોડક્ટ્સ મૂકાશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ન્યુક્લોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટના દુકાનદારોએ આ વરસે માર્કેટનું જ એક્ઝિબિશન સેન્ટરમાં રૃપાંતર કરી દઈન ેમાર્કેટની તમામ બ્રાન્ડને પ્રોજેક્ટ કરતાં એક્ઝિબિશનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુક્લોથ માર્કેટના ૬૬ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે આ એક્ઝિબિશન યોજવાનું અને દેશ દેશાવરથી ખરીદદારોને આમંત્રણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.  માર્કેટના તમામ ૧૫૦૦ દુકાનદારો તેમના પ્રોડક્ટ્સને પ્રોજેક્ટ કરવાનું કામ કરશે. સમગ્ર માર્કેટમાં લાલ જાજમ બિછાવી દેવામાં આવશે. વાહનોને માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટમાં આવનારાઓને આખા માર્કેટમાં ફેરવવા માટે ગોલ્ફના મેદાનની જેવી કાર દોડાવવામાં આવશે. માર્કેટમાં તેના સિવાયના એક પણ વાહનો રાખવામાં આવશે નહિ. 

છ દિવસના આ એક્ઝિબિશનમાં ગ્રે ફેબ્રિક્સ, ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ-શર્ટિંગ અને બેડશીટ્સની વરાયટી સહિતના અનેક પ્રોડક્ટ્સ મૂકાશ. ઇદ, પોંગલ, હોળી સહિતના તહેવારો ઉપરાંત લગ્નસરા માટેના નવી ડિઝાઈનના કાપડ અને વસ્ત્રો તૈયાર કરીને એક્ઝિબિસનમાં મૂકવામાં આવશે. તેમાંય ખાસ કરીને વેટ ડાયટિંગ, વેટ પ્રિન્ટ, ડિજિટલ પ્રિન્ટ, પિગમેન્ટ પ્રિન્ટ સહિતના આધુનિક કાપડ અને વસ્ત્રો એક્ઝિબિશનમાં મૂકવામાં આવશે. લેટેસ્ટ ફેશનને અનુકૂળ બની રહે તેવા પ્રોડક્ટ્સ મૂકવામાં આવશે. ે

ટીએનસી ફેબેક્સા તરીકે ઓળખાનારા આ એક્ઝિબિશનમાં ૧૧૫થી વધુ બ્રાન્ડ અને ૧૫૦૦ દુકાનદારો ભાગ લેશે. બ્રાન્ડ પ્રોડયુસર ઉપરાંત કંનીઓના સીઈઓ, પરચેજ મેનેજર,ફેશન ડિઝાઈનર, મર્ચન્ડાઈઝર સહિત આ એક્ઝિબિશનમાં ઓછામાં ઓછા ૧૦૦૦૦થી વધુ લોકો આવે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. માર્કેટે દેશ અને દુનિયામાંથી ૫૦૦ જેટલા મોટા કસ્ટમર્સને એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે એર ટિકીટ મોકલી આપી છે. તેમને એક દિવસ માટે આઈટીસી નર્મદામાં ઉતારો આપવામાં આવશે. વેપારીઓને એક દિવસનો પરંતુ એજન્ટ્સને બે દિવસનો સ્ટે આઈટીસી નર્મદામાં આપવામાં આવશે.

આ એક્ઝિબિશન યોજવાનો એક હેતુ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને વૈશ્વિક હરીફાઈ કરવા માટે સક્ષમ બનાવવાનો પણ હોવાથી આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે એકવાર તો દરેક જણ પધારે તેવી અપેક્ષા આયોજકો રાખી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi
GUJARAT

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

May 18, 2026
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…
GUJARAT

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

May 18, 2026
Next Post
દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd...

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr…

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા | Uttar Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

1 year ago
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

2 months ago
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

4 months ago
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News