gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત 1 - image

Road Accident In Anand: આણંદના આંકલાવના બામણગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. યુવકો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.  

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. લોકો હજુ વડોદરાના રક્ષિત ચોરાસિયા કેસને ભૂલ્યા નથી. ત્યાં તો એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે સવારે વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…
GUJARAT

મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

May 15, 2026
સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…
GUJARAT

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

May 15, 2026
Next Post
‘ચંદા દો, ધંધા લો’ની નીતિ? ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની, મળ્યા કરોડોના કોન્ટ્…

'ચંદા દો, ધંધા લો'ની નીતિ? ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની, મળ્યા કરોડોના કોન્ટ્...

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc...

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આય…

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1થી 7 ઓક્ટોબર સુધી બાળકોને ફ્રી પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આય…

8 months ago
ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

4 months ago
દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

7 hours ago
AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…

AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News