gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નાલંદા વિશ્વ વિદ્યાલયનો ગ્રંથભંડાર વિશ્વમાં સૌથી જૂનો અને વિશાળ : સુરતમાં સૌપ્રથમ જિલ્લા પુસ્તકાલય, ભરૂચની રાઈચંદ દીપચંદ લાઈબ્રેરી અને રાજકોટની લેંગ લાઈબ્રેરી સૌથી જૂના પુસ્તકાલય 

રાજકોટ, : આવતીકાલ તા. 14 નવેમ્બર રાષ્ટ્રીય પૂસ્તકાલય દિવસથી તા. 20 સુધી લોકોને મોબાઈલના હાનિકારક વ્યસનથી દૂર કરીને વાંચન તરફ વાળવા આખુ સપ્તાહની ઉજવણી કરાશે ત્યારે સમગ્ર વિશ્વને ખગોળ,આયુર્વેદથી માંડીને યોગ સહિતનું સચોટ જ્ઞાાન-વિજ્ઞાાન પૂરૂં પાડનાર ભારત પૂસ્તકાલયો અને વાંચનાલયોમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં પણ 175 વર્ષ પહેલાથી આજે પણ સક્રિય હોય તેવી લાઈબ્રેરી શરૂ કરાઈ હતી. 

સમગ્ર દુનિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય),સૌથી વિશાળ અને સૌથી જુનુ પ્રાચીન પૂસ્તકાલય પણ ભારતના બિહારમાં પટણાથી 90 કિ.મી.ના અંતરે આવેલું નાલંદા ગણાય છે. આ યુનિવર્સિટી 2000વર્ષ પહેલા ધમધમતી હતી અને તેમાં 2000 શિક્ષકો (ગુરૂ) અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓ એક સ્થળે રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. 12મી સદીમાં બખ્તિયાર ખિલજીએ તેનો નાશ કરીને અતિ પ્રાચીન હસ્તપ્રતોને આગ ચાંપી દીધી હતી. બાદમાં ઈ.સ. 2010 તે ફરી નાલંદા યુનિ.તરીકે સ્થાપના થઈ છે. 

ગુજરાતમાં ઈ.સ. 1858માં ભરૂચમાં જૈન ઉદ્યોગપતિ પ્રેમચંદે સ્થાપેલી રાઈચંદ દીપચંદ નામની લાઈબ્રેરીને ગુજરાત સહિત પશ્ચિમ ભારતની સૌથી જુની લાઈબ્રેરી ગણાય છે જેમાં 2 લાખથી વધુ પૂસ્તકો અને દુર્લભ હસ્તપ્રતોનું સંકલન છે. 

પ્રાપ્ત માહિતી મૂજબ  ઈ.સ. 1850માં સુરતમાં રાજ્યનું પ્રથમ જિલ્લા પૂસ્તકાલય બાદ 1900 સુધીમાં (સવાસો વર્ષ પૂર્વે) ભરૂચમાં રાયચંદ દીપચંદ લાઈબ્રેરી ઉપરાંત 1858માં ડીસ્ટ્રીક્ટ  લાઈબ્રેરી, રાજકોટમાં ઈ. 1856માં જ્યુબિલી બાગમાં લેંગ લાઈબ્રેરી આજે પણ ધમધમે છે. 1867માં જુનાગઢમાં, 1866માં ગોધરા, 1870માં અમદાવાદમાં ઉપરાંત પાનકોર નાકામાં સ્થપાયેલી લાઈબ્રેરીને પણ ઘણા સૌથી જુની ગણે છે, ઉપરાંત અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, નડિયાદ સહિત સ્થળેઅનેક પૂસ્તાલયો 19મી સદીમાં સ્થપાયા હતા.રાજકોટમાં ઈ. 1856માં સ્થપાયેલ લેંગ લાઈબ્રેરી આજે પણ ધમધમે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co…

ઓખા બંદરે નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો પીલર તૂટયો | Coast Guard jetty pillar breaks during co...

લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને લઇ વનવિભાગે ગામમાં ધામા નાંખ્યા

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership…

ભાગીદારીમાં આઇટી કંપની ખોલી સાઈબરફ ફ્રોડના રૃપિયા જમા કરાવ્યાં | Opened an IT company in partnership...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

2 days ago
કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

2 months ago
સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

5 months ago
શહેરમાં BSNLના સાધનોની ચોરતી પરપ્રાંતીય ત્રિપુટી પકડાઇ,1000 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ કબજે | police cau…

શહેરમાં BSNLના સાધનોની ચોરતી પરપ્રાંતીય ત્રિપુટી પકડાઇ,1000 ડિસ્ટ્રિબ્યુશન મોડ્યુલ કબજે | police cau…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News