gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટર…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
અડધી રાત્રે લૂંટનો ખોટો મેસેજ કરી પોલીસને હાઇવે પર દોડાવી ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોને રોકી કન્ડક્ટર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.13 વરણામા હાઇવે પર ચારથી પાંચ લૂંટારૃઓ ટેમ્પોના કન્ડક્ટરને ઝાડીઓમાં ખેંચી ગયા હોવાના મેસેજના પગલે અડધી રાત્રે પોલીસમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા આખરે ડ્રાઇવરે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે પોલીસ કંટ્રોલરૃમમાં ગઇ રાત્રે દોઢ વાગે ફોનની રિંગ વાગી અને એક શખ્સે એવી ફરિયાદ કરી કે હું પોર અને વરણામા ગામની વચ્ચેથી આઇસર ટેમ્પો લઇને નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ટેમ્પો રોકીને કન્ડકટર ભાવેશ પરમારને નજીકની ઝાડીઓમાં ખેંચી જઇ લૂંટ કરી છે. હાઇવે પર લૂંટના મેસેજના પગલે ૧૧૨ પીસીઆર વાનો તેમજ પોલીસ અધિકારીઓને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો  હતો.

ફોન કરનારને પોલીસે ભારે જહેમત બાદ વરણામા ગામની સીમમાં ખાલસા હોટલ નજીકની ઝાડીઓમાંથી શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સુરતથી ટ્રાન્સપોર્ટનો માલ લઇને રાજકોટ જતો હતો ત્યારે આ ઘટના બની હતી. બાદમાં પોલીસે કંડક્ટરની શોધખોળ કરી છતાં તેનો પત્તો લાગ્યો ન હતો જેથી વધુ તપાસ હાથ ધરી હતી અને ભરથાણા ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરા તપાસ કરતાં ટેમ્પોમાં ડ્રાઇવર એકલો જ જોવા મળ્યો હતો.

દરમિયાન પોલીસે ટેમ્પોના ડ્રાઇવર લલીતગીરી ગુલાબગીરી ગોસ્વામી (રહે.ચારણીયા, ઝાડેશ્વર મહાદેવ બાજુમાં, તા.જેતપુર, જિલ્લો રાજકોટ)ની કડકાઇથી પૂછપરછ કરતા તેણે પોલીસ કંટ્રોલરૃમમાં ખોટો મેસેજ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસને તેણે જણાવ્યું હતું કે શેઠે રૃા.૨ હજાર અંગત ખર્ચ માટે આપ્યા હતા આ રકમ પરત ના આપવી પડે તે માટે લૂંટની ખોટી ફરિયાદ આપી હતી. ટેમ્પોના ડ્રાઇવરની ખોટી વિગતો બહાર આવતા પોલીસે પણ ડ્રાઇવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …
GUJARAT

May 21, 2026
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

Next Post
દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

મધ્ય પ્રદેશથી બાઇક ચોરી કરવા આવતી ત્રિપુટી પૈકી એક ઝડપાયો | One of the trio coming from Madhya Prade…

મધ્ય પ્રદેશથી બાઇક ચોરી કરવા આવતી ત્રિપુટી પૈકી એક ઝડપાયો | One of the trio coming from Madhya Prade...

વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ | Rs 250 crore lying in vari…

વડોદરાના ૫ લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેન્કોમાં પડી રહેલા રૃા.૨૫૦ કરોડ | Rs 250 crore lying in vari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

8 months ago
પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

5 months ago
સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી…

10 months ago
દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત | Emén át wonu ierin a…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News