gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા | Chirag Paswan proved to be a finisher in the B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોદીના હનુમાને મુશ્કેલ બેઠકો પણ જીતી બતાવી

– ચિરાગના પક્ષ એલજેપીને 29 બેઠકો મળી હતી જેમાં 75 ટકા પર જીત-લીડ મેળવી એનડીએને 200 પાર કરાવી

પટણા : બિહારમાં એનડીએના પક્ષો ભાજપ, જદ(યુ)ની સાથે સાથે ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીએ પણ મહત્વપૂર્ણ બેઠકો પર જીત મેળવી હતી. બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં ચિરાગ પાસવાન આ ઇલેક્શન ઇનિંગમાં ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા, લોકોએ સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનની સરખામણી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે કરી હતી કહ્યું હતું કે અંતિમ ઓવરમાં જે રીતે જાડેજા રમીને મેચ પોતાના નામે કરી લે છે તેવુ જ ચિરાગ પાસવાને ચૂંટણીની મેચમાં કરી બતાવ્યું. 

ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીને એનડીએમાં ૨૯ બેઠકો ફાળવવામાં આવી હતી જ્યારે ભાજપ ૧૦૧ અને જદ(યુ) ૧૦૧ બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપ અને જદ(યુ)એ ઓપનિંગ બેટ્સમેનની જેમ મજબૂત શરૂઆત કરી હતી પરંતુ ફિનિશિંગ ટચ ચિરાગના પક્ષે આપવાનો હતો અને તેમણે આ કામ કરી પણ બતાવ્યું. ચિરાગ પાસવાન આ ચૂંટણીમાં મેન ઓફ ધ મેચ સાબિત થયા. એલજેપીને જે ૨૯ બેઠકો ફાળવવામાં આવી હતી તેમાંથી ૭૦ ટકાથી વધુ બેઠકો પર ઉમેદવારો આગળ છે. જો ૨૯માંથી ૨૧ બેઠકો પણ જીતી લે તો તેની સ્ટ્રાઇક રેટ ૭૨.૪૧ ટકા રહેશે. ચિરાગ પાસવાનને કારણે જ એનડીએ ૨૦૦ પાર જઇ શકી હતી.  સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનને નરેન્દ્ર મોદીના હનુમાન માનવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચિરાગ પાસવાનને આ ચૂંટણીમાં જે બેઠકો લડવા માટે મળી હતી તે ઘણી મુશ્કેલ હતી. જેમ કે સિમરી બખ્તિયારપુર સીટ પર ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ જીતી મેળવી હતી. દરૌલી બેઠક પર સીપીઆઇ(એમએલ)એલની સત્તા રહી હતી. બહાદુરગંજ બેઠક પર ૨૦૦૫થી એનડીએના કોઇ ઉમેદવારની જીત નથી થઇ જોકે આ વખતે ચિરાગ પાસવાનના પક્ષે આ બેઠક પર પણ લીડ મેળવી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને એકલા ચૂંટણી લડી હતી પરંતુ માત્ર એક જ બેઠક મળી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બિહારમાં મોદીની સુનામી : એનડીએનો ડંકો વાગ્યો | Modi’s tsunami in Bihar: NDA suffers setback

બિહારમાં મોદીની સુનામી : એનડીએનો ડંકો વાગ્યો | Modi's tsunami in Bihar: NDA suffers setback

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

3 days ago
એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

6 months ago
મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

11 months ago
સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News