gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ

– કેનાલની બંને બાજુ ઝાડવા ઉગી નીકળતાં પાણીના પ્રવાહમાં બાધા ગાબડા પડવાનો ભય

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ, માળિયા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલની સફાઇ, જાળવણી અને રિપેરિંગ કામ માટે દર વર્ષેે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ દર વર્ષે કેનાલનું રિપેરિંગ અને સફાઈ માત્ર સરકારી ચોપડા ઉપર જ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. 

ધ્રાંગધ્રાથી કુડા તરફ જવાના રસ્તા પર આવેલ નર્મદા કેનાલમાં ઝાડી-ઝાંખરાં ઉગી નીકળ્યા છે અને આ ઝાડવા કેનાલની ઉપર નમી પડેલા છે. જે કેનાલના પાણીના પ્રવાહમાં અવરોધરૂપ થાય છે. આ ઝાડી-ઝાંખરાને લઈને કેનાલની સલામતી માટે બનાવેલ સંરક્ષણ દીવાલ જર્જરિત થઇ છે. જો આ કેનાલોના ઝાડવા દૂર કરવામાં નહીં આવે તો કેનાલોની સંરક્ષણ દીવાલ તૂટી જવાનો સંભવ છે  જો કેનાલમાં ગાબડું પડે તો અનેક ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ફરી વળવાની અને કેનાલના નજીકના વિસ્તારોમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. નર્મદા વિભાગને જર્જરિત કેનાલ અંગે અનેક વખત સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવતા નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી...' બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો

કંકાવટીમાં પાવરગ્રીડ વળતર ચુકવ્યા વગર કામ કરતી હોવાનો આક્ષેપ | Allegations that Power Grid is operat…

કંકાવટીમાં પાવરગ્રીડ વળતર ચુકવ્યા વગર કામ કરતી હોવાનો આક્ષેપ | Allegations that Power Grid is operat...

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો | Family members raise an uproar …

1 year ago
આણંદ શહેર અને જીટોડિયા ગામમાં ઘરફોડ ચોરી કરનારો શખ્સ ઝડપાયો | Burglar arrested in Anand city and Jit…

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…

2 months ago
સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News