gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર | Smuggler gang creating havoc in the city arrested

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર | Smuggler gang creating havoc in the city arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

– લોકલ ક્રાઈમબ્રાન્ચે સોના ચાંદીની લગડી, ઘરેણાં, રોકડ રકમ અને મોબાઈલ મળી રૂ. 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર : ભાવનગર શહેરના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી તસ્કર બેલડીને લોકલ ક્રાઈમબ્રાન્ચે સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી રૂ.૫.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર લોકલ ક્રાઇમબ્રાન્ચનો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, જેલ ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી કવાટર્સની બાજુમાં આવેલ લીમડાના ઝાડ નીચે દિનેશ કાનાભાઇ તથા જીતુ ધીરૂભાઇ (રહે.બંને ભાવનગર) નામના શખ્સ સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ સાથે બેઠા છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી બન્ને શખ્સને ઉઠાવી લીધા હતા. પકડાયેલા બન્ને શખ્સ પાસેથી સોના-ચાંદીની લગડી અને સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ મોબાઈલ મળી કુલ રૂ.૫,૭૦,૯૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા શખ્સોની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા આજથી છ-સાત દિવસ પહેલાં કાળીયાબીડ, પાણીના ટાંકી પાસેથી વિરાણી સર્કલ તરફ જતાં રોડ ઉપર આવેલ એક બંધ મકાનના સાઇડના રસોડાનો દરવાજો તોડી નંબર-૦૨નાએ મકાને આવેલ રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાં રાખેલ સોના-ચાંદીની લગડીઓ, દાગીના રોકડ રૂપિયાની ચોરી કરી હતી. તેમજ છએક મહિના પહેલાં કાળીયાબીડ, સાગવાડીમાં આવેલ વિકટોરીયાની દિવાલ પાસે એક બંધ મકાનમાં ચોરી કરેલ, જેમાં રોકડ રૂ.૨૫,૦૦૦ તથા સોનાનો ચેઇનની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં બન્ને ઇસમને વધુ કાર્યવાહી થવા માટે તેઓને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

પકડાયેલા બન્ને શખ્સની મોડસ ઓપરેન્ડી

દિનેશ કાનાભાઇ વાઘેલા જીતુ ઉર્ફે જીતીયો ધીરૂભાઇ સરવૈયાને ભાવનગર શહેર ખાતે બોલાવી અલગ-અલગ વિસ્તારમાં રેકી કરીને બંધ મકાન નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા. જીતુ ઉર્ફે જીતીયો ધીરૂભાઇ સરવૈયા અગાઉ સુરેન્દ્રનગર તથા વઢવાણ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ચાર ગુનામાં પકડાયેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur...

GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ એક વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મુંઝવણમાં ફસાયા | gpsc class 1 2 res…

GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાના પરિણામ એક વર્ષથી પેન્ડિંગ, ઉમેદવારો મુંઝવણમાં ફસાયા | gpsc class 1 2 res...

ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું – મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની…

ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું - મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત | /jamm…

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત | /jamm…

11 months ago
ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

5 months ago
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ | Fore…

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ | Fore…

11 months ago
પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News