gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ | gujarat air pol…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ | gujarat air pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Air Pollution: ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 340 જેટલા કેસ સામે આવી રહ્યા છે. હવે શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે અને પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે ત્યારે શ્વાસની સમસ્યાના કેસમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે. 

સ્મોગ વધવાથી શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા

તાજેતરમાં જ 32 વર્ષીય યુવાનને લગ્નપ્રસંગમાં શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતાં તાકીદે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો. સામાન્ય રીતે શ્વાસની સમસ્યા યુવાનોને ખાસ અસર કરતી નથી. પરંતુ હાલ વાતાવરણમાં સ્મોગનું પ્રમાણ વધી ગયું હોવાથી શ્વાસની સમસ્યા ધરાવતા દર્દી વધી રહ્યા છે અને તેમને નોર્મલ થવા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. અમદાવાદ જેવા શહેરમાં શ્વાસના ઈન્ફેક્શન અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનોરી ડિસિઝ (સીઓપીડી) સાથેના દર્દી ઓપીડીમાં વધારે જોવા મળે છે. 

વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ 2 - image

આ પણ વાંચો: ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા

વાતાવરણ બદલાવથી શ્વાસના દર્દીઓ વધ્યા

હાલ વાતાવરણમાં સતત થઇ રહેલા પરિવર્તનથી પણ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. આ ઉપરાંત પક્ષીઓની હગાર, ટ્રાફિક ધરાવતા રસ્તામાં લાંબો સમય ઉભા રહેવાનું થાય તો પણ શ્વાસની સમસ્યામાં વધારો થાય છે. હાલ જે દર્દીઓ જોવા મળે છે તેમાંથી મોટાભાગના 40થી વઘુ વયના છે. ડૉક્ટરના મતે શ્વાસની સમસ્યા હોય તેમણે ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું જોઇએ. વૃદ્ધો, કોમોર્બિડિટી ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ. જેના ભાગરૂપે અનેક લોકો એકત્ર થયા હોય તેવા સ્થળોએ તેમણે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે. શરદી-ઉધરસ હોય તેમણે પણ માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ બાદ ઈન્ફ્‌લૂએન્ઝાની વેક્સિન પણ લઇ લેવામાં આવે તે જરૂરી છે.

વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
શીખ શ્રદ્ધાળુઓના જથ્થા ભેગી પાકિસ્તાન પહોંચેલી મહિલા પાછી જ ન આવી, ત્યાં લગ્ન કરી લીધા | Indian Sikh…

શીખ શ્રદ્ધાળુઓના જથ્થા ભેગી પાકિસ્તાન પહોંચેલી મહિલા પાછી જ ન આવી, ત્યાં લગ્ન કરી લીધા | Indian Sikh...

બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું, દરરોજનો સ્ક્રીન ટાઈમ 3 કલાક, 82% બાળકોને મોબાઈલ વગર નથી ચાલતું | Mobile Addiction Rising Among Kids: Daily Screen Time Hits 3 Hours in Rural Gujarat

બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

12 months ago
સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

સુરેન્દ્રનગરમાં માદક પદાર્થના સેવનમાં વપરાતા ૩૧૮૫ ગોગો કોન-પેપર ઝડપાયા | 3185 Gogo cone papers used …

8 months ago
OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…

2 months ago
દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News