gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું, દરરોજનો સ્ક્રીન ટાઈમ 3 કલાક, 82% બાળકોને મોબાઈલ વગર નથી ચાલતું | Mobile Addiction Rising Among Kids: Daily Screen Time Hits 3 Hours in Rural Gujarat

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
November 15, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mobile Addiction Rising Among Kids: 14મી નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ વિડંબના એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં 82 ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. 76 ટકા બાળકો સોશિયલ મીડિયા અને 57 ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં 14થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ અને 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ જોવા મળ્યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્ક્રીન પર આવી ગયા છે.

બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ

શહેરોની શાળાઓમાં તો મેદાનોનો પ્રશ્ન છે જ પરંતુ ગુજરાતની 53851 માન્ય શાળાઓમાંથી 6332 શાળાઓ એવી છે, જ્યાં રમતના મેદાન નથી. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુલ 33000 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 5000 શાળાઓમાં રમતના મેદાનો નથી. જ્યારે 12700 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 78 સરકારી શાળાઓ, 315 ગ્રાન્ટ ઈન એઈડ દ્વારા ચાલતી શાળાઓ અને 255 જેટલી પ્રાઈવેટ શાળામાં પણ મેદાનનું નામો નિશાન નથી. બીજી તરફ મેદાનો છે ત્યાં પણ ગ્રામીણ શાળાઓમાં બાળકો અત્યારથી જ મોબાઈલ સ્ક્રીનના આદતી બની ગયા છે. દરેક બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ છે. માત્ર એટલું જ નહીં પરંતુ 2010 પછી જન્મેલા બાળકોમાં તો રમાડવા માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ બાળકો શારીરિક રીતે નબળા છે. 

આ પણ વાંચો: પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે

એનાથી પણ ખરાબ દશા 2019 પછી કોવિડમાં જન્મેલા બાળકોની છે. જેમને રમતના મેદાનના બદલે મોબાઈલના સ્ક્રીન જ નસીબમાં મળ્યા છે અને આગામી સમયમાં મોટી સંખ્યામાં આ બાળકો સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ તો બની રહ્યા છે. પરંતુ શારીરિક રીતે મજબૂત નથી. વધુમાં 255 શાળાઓ એવી છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે અને તેની નીચે પાનના ગલ્લાઓ અને અન્ય પ્રકારના કોમર્શિયલ સ્થળોમાંથી પસાર થઈને બાળક ભણવા આવે છે અને ઘરે જાય છે. આનો અર્થ એ નથી કે બાકીની 47519 શાળાઓને મેદાનો છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La...

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar …

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar ...

‘નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના…’, 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now…

'નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના...', 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

11 months ago
‘અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક…’ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | ‘Eag…

‘અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક…’ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | ‘Eag…

10 months ago
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U…

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી | U…

4 months ago
રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

રેતીની બિનઅધિકૃત હેરાફેરી કરતા ૧૧ ડમ્પર એક જ દિવસમાં પકડાયા | 11 dumpers caught smuggling sand in a …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News