gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જંગી બહુમતી મળી છે, પરંતુ આંકડાઓ દર્શાવે છે કે ‘ઉપરમાંથી કોઈ નહીં’ (NOTA) વિકલ્પ પસંદ કરનારા મતદારોની ટકાવારીમાં ગત ચૂંટણીની સરખામણીમાં નજીવો વધારો થયો છે. જો કે, આ આંકડો હજુ પણ 2015ની ચૂંટણીની સરખામણીમાં ઘણો ઓછો છે.

આ વખતે 1.81 ટકા મતદારોએ NOTA પસંદ કર્યું

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડાઓ અનુસાર, બિહારના 243 સભ્યોની વિધાનસભા માટે થયેલા કુલ મતોમાંથી 1.81 ટકા મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો છે. બે તબક્કામાં (છઠ્ઠી અને 11મી નવેમ્બર) થયેલા મતદાન બાદ કુલ 6,65,870 મતો NOTA દ્વારા પ્રાપ્ત થયા છે.

ગત ચૂંટણી સાથે સરખામણી

વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં 7,06,252 મતદારોએ NOTA પસંદ કર્યું હતું, જે કુલ મતોના 1.62 ટકા હતું. આમ ટકાવારીની દ્રષ્ટિએ આ વખતે 0.19 ટકાનો વધારો થયો છે. ચૂંટણીના આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીની તુલનામાં આ વખતે NOTA પસંદ કરનારા મતદારોની ટકાવારી નોંધપાત્ર રીતે ઘટી છે.

વર્ષ 2015માં 9.4 લાખ મતદારોએ NOTA બટન દબાવ્યું હતું, જે તે વર્ષે કુલ મતદાનના 2.48 ટકા હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં આ NOTA ટકાવારી અત્યાર સુધીની સૌથી ઓછી નોંધાઈ હતી.

આ પણ વાંચો: બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન

બિહારમાં ઐતિહાસિક મતદાન

આ ચૂંટણીમાં NOTAનો હિસ્સો ભલે ઓછો રહ્યો હોય, પરંતુ બિહારમાં મતદાન ઐતિહાસિક રહ્યું છે. બિહારમાં 66.91 ટકા મતદાન નોંધાયું હતું, જે 1951માં બિહારની પ્રથમ ચૂંટણી પછીનું સૌથી વધુ મતદાન છે. 3.51 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ મહિલા મતદાન પણ આ વખતે નોંધાયું હતું. આ ભારે મતદાન છતાં, ભાજપના નેતૃત્વ હેઠળના NDA 200થી વધુ બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે મહાગઠબંધન 35 બેઠકો પર સમેટાઈ ગયું.

NOTAનો ઈતિહાસ

વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ EVM પર NOTA વિકલ્પ ઉમેરવામાં આવ્યો હતો. આ પહેલાં મતદારો ફોર્મ 49-O ભરીને પોતાની અનિચ્છા વ્યક્ત કરતા હતા, જે ગોપનીયતાનું ઉલ્લંઘન કરતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar …

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar ...

‘નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના…’, 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now…

'નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક દુર્ઘટના...', 9ના મોત અંગે જમ્મુ-કાશ્મીર પોલીસનો ખુલાસો | Now...

‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…

'કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે...' PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતંગ દોરા ભરાઈ જવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો | complaints of electricity sup…

પતંગ દોરા ભરાઈ જવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો | complaints of electricity sup…

2 months ago
થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the …

થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the …

3 months ago
માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

6 months ago
ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News