gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Meetin: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી કોંગ્રેસે શનિવારે (15મી નવેમ્બર) એક બેઠક યોજી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. બેઠક બાદ કે.સી. વેણુગોપાલ અને અજય માકને બિહારના પરિણામો અને કથિત મત ચોરી અંગે મીડિયા સાથે વાત કરી હતી.

કોંગ્રેસના ચૂંટણી પંચ પર આરોપ

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચ આરોપ લગાવતા કહ્યું કે, ‘મત ચોરી થઈ રહી છે. કોંગ્રેસ મતદાન ડેટાની સંપૂર્ણ તપાસ કરશે અને પછી મીડિયાને બિહારમાં કોંગ્રેસની હારના કારણો વિશે માહિતી આપશે.’ નોંધનીય છે કે, કોંગ્રેસે મહાગઠબંધન સાથે જોડાણ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યારે એનડીએએ લગભગ 200 બેઠકો જીતી હતી, ત્યારે મહાગઠબંધન 40 બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ ગયું.

2010 પછી કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન

અહેવાલો અનુસાર, કોંગ્રેસને બિહારના જે જિલ્લાઓમાં મતદાર અધિકાર યાત્રા યોજાઈ હતી ત્યાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો. બિહારમાં કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી અને ફક્ત છ બેઠકો જીતી. વર્ષ 2010 પછી બિહારમાં આ પાર્ટીનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જ્યારે તેને ફક્ત ચાર બેઠકો મળી હતી. 

આ પણ વાંચો: બિહારમાં સૌથી વધુ વોટ શેર છતાં તેજસ્વીનું તેજ કેમ ઝાંખું પડ્યું? સમજો સમીકરણ

બિહાર ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક છે: રાહુલ ગાંધી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘મહાગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરનારા બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બિહારમાં આ પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. અમે ચૂંટણી જીતી શક્યા નહીં જે શરૂઆતથી જ ન્યાયી ન હતી. કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન ચૂંટણી પરિણામોની સંપૂર્ણ સમીક્ષા કરશે અને લોકશાહીને બચાવવા માટે વધુ અસરકારક પ્રયાસો કરશે.’ 

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ‘મહાગઠબંધન’ને ટેકો આપનારા બિહારના મતદારોનો અમે ખૂબ આભારી છીએ. પરંતુ અમે ચૂંટણી પરિણામોનો સંપૂર્ણ અભ્યાસ કરીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s...

બિહારમાં સૌથી વધુ વોટ શેર છતાં તેજસ્વીનું તેજ કેમ ઝાંખું પડ્યું? સમજો સમીકરણ | bihar election 2025 w…

બિહારમાં સૌથી વધુ વોટ શેર છતાં તેજસ્વીનું તેજ કેમ ઝાંખું પડ્યું? સમજો સમીકરણ | bihar election 2025 w...

શ્રી વલ્લભીપુર તાલુકાની શ્રી પાટણા કન્યા શાળાના આંગણે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત -પર્યાવરણ પ્રદર્શન…

શ્રી વલ્લભીપુર તાલુકાની શ્રી પાટણા કન્યા શાળાના આંગણે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત -પર્યાવરણ પ્રદર્શન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

7 months ago
ભાવનગર, બોટાદ અને ધંધુકામાં જુગારની બાજી માંડી બેઠેલા 58 શખ્સ ઝબ્બે | 58 people arrested for gamblin…

ભાવનગર, બોટાદ અને ધંધુકામાં જુગારની બાજી માંડી બેઠેલા 58 શખ્સ ઝબ્બે | 58 people arrested for gamblin…

12 months ago
પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ | 3 terrorists of Pahalgam attack killed: Amit Shah

1 year ago
અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News