gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 4 વ્યકિત સામે પોલીસ ફરિયાદ

– દુકાન પાસેથી શખ્સ જેમ તેમ બોલતો જતો હોવાથી ના પાડતા સાગરિતો સાથે આવીને મારમાર્યો  

નડિયાદ : નડિયાદના મિલ રોડ, વણઝારા ગ્રાઉન્ડ વિસ્તારમાં નજીવી બાબતે ચાર શખ્સોએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. આ મામલે ચાર વ્યકિત સામે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.  

શહેરના મિલ રોડ, વણઝારા ગ્રાઉન્ડ, સરદાર ભવન પાછળ રહેતા શ્રવણભાઈ વણઝારાના ઘરમાં જ પાન-બીડી અને પરચૂરણ માલસામાનની દુકાન આવેલી છે. તા.૧૨/૧૧/૨૦૨૫ના રોજ સાંજે વિસ્તારનો અલ્પેશ વાલજી લાકડીવાળા (દેવીપૂજક) તેમની દુકાન પાસેથી ગમે તેમ બોલતો પસાર થતો હતો. દુકાનદાર શ્રવણભાઈએ પોતાની દીકરીઓ દુકાને બેસતી હોવાથી તેને ગમે તેમ બોલવાની ના પાડી હતી.

આ અદાવત રાખી અલ્પેશ અને તેના સાગરિતો મુકેશ અરજણ લાકડીવાળા, જેસીંગ અરજણ લાકડીવાળા અને અલ્પેશના ફુવા ઈશ્વરભાઈ શ્રવણભાઈની દુકાને આવ્યા હતા. તેઓએ દુકાનદારને ગાળો બોલી ‘તુ અલ્પેશ સાથે કેમ ઝઘડો કરે છે? તને બહુ ચરબી ચઢી છે,’ તેમ કહી ઝઘડો કર્યો હતો. અલ્પેશે હથોડીથી દુકાનદાર પર હુમલો કર્યો હતો અને ત્રણેય શખ્સોએ શ્રવણભાઇને મારમારતા ઇજા થઇ હતી. આ ઘટનાને લઇ લોકો દોડી આવ્યા હતા. દુકાનદારને ધમકી આપીને શખ્સો નાસી છૂટયા હતા.  આ અંગે નડિયાદ શહેર પોલીસે ઈજાગ્રસ્ત દુકાનદાર શ્રવણભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

Next Post
લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d…

લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d...

ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in…

ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in...

પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી | Clashes between BJP and …

1 year ago
LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યો…

7 months ago
ડીઈઓ કચેરીએ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની આચાર્યોને સત્તા આપી | deo of vadodara give authority to sc…

Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News