gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો નિર્ણય | dish…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ, ઘર પર ફાયરિંગ બાદ લેવાયો નિર્ણય | dish…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Disha Patani : ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના પિતા જગદીશ પટણીને જિલ્લા વહીવટીતંત્રે હથિયારોનું લાઇસન્સ જારી કર્યું છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ રવિવારે (16 નવેમ્બર) આ અંગેની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે, જગદીશ પટણી નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક (DSP) તરીકે રહી ચૂકેલા છે. 

તેમણે તેમના પૈતૃક ઘર પર ગુનાહિત ટોળકીએ ગોળીબાર કર્યા બાદ તેમણે લાઇસન્સ માટે અરજી કરી હતી. હુમલા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમના માટે સુરક્ષાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો

દિશા પટણીના પિતાને રિવોલ્વર અને પિસ્તોલનું લાઇસન્સ મળ્યું

બરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ સિંહે જણાવ્યું હતું કે, હુમલા પછી પટણીએ તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી અને તેમને રિવોલ્વર/પિસ્તોલનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાઇસન્સ દ્વારા પટણીની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ ઘટના 12 સપ્ટેમ્બર, 2025 ના રોજ બની હતી, જ્યારે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ પટણીના ઘરની બહાર આશરે 10 ગોળીબાર કર્યો હતો. આ કેસ મામલે બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન, 17 સપ્ટેમ્બરના રોજ ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં બે શંકાસ્પદ રવિન્દ્ર અને અરુણ માર્યા ગયા હતા.

પટણીના નિવાસસ્થાને સુરક્ષા ચાલુ રહેશે: અનુરાગ આર્ય

બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ પુષ્ટિ આપી હતી કે જગદીશ પટણીના નિવાસસ્થાને સુરક્ષા ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ‘લાઇસન્સ મળ્યા પછી પણ પોલીસ સુરક્ષા ચાલુ રહેશે અને પટણી પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. શસ્ત્ર લાઇસન્સ મળ્યા પછી જગદીશ પટણીનો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે, તે કોઈપણ કટોકટીમાં પોતાને અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લઈ શકે છે. વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેની સલામતી ઉપરાંત, તેણે કાયદાના દાયરામાં લાઇસન્સનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : ‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જલ્દી પૂરુ કરી લો પાનકાર્ડથી જોડાયેલું આ કામ, નહિતર જરૂર કામકાજ અટવાશે | Complete This PAN Card Upda…

જલ્દી પૂરુ કરી લો પાનકાર્ડથી જોડાયેલું આ કામ, નહિતર જરૂર કામકાજ અટવાશે | Complete This PAN Card Upda...

મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો | Bihar Election…

મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો | Bihar Election...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

3 weeks ago
ગોંડલના મેડિકલ સ્ટોર સંચાલક સાથે રૂ. 1 કરોડની સાયબર છેતરપિંડી | Gondal medical store manager cyber f…

ગોંડલના મેડિકલ સ્ટોર સંચાલક સાથે રૂ. 1 કરોડની સાયબર છેતરપિંડી | Gondal medical store manager cyber f…

9 months ago
ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

6 months ago
આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News