gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇનીઝ ગેંગ માટે ગેટ કિપર તરીકે કામ કરતા મુખ્ય એજન્ટની ધરપકડ | ahmedabad cyber crime nabbed frauder …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ચાઇનીઝ ગેંગ માટે ગેટ કિપર તરીકે કામ કરતા મુખ્ય એજન્ટની ધરપકડ | ahmedabad cyber crime nabbed frauder …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં બેંક એકાઉન્ટ હોલ્ડર અને ચાઇનીઝ ગેંગને નાણાં મોકલવાની મુખ્ય કડી તરીકે કામ કરતા એજન્ટને ઝડપી લેવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. આ કેસમાં અગાઉ જુનાગઢ અને રાજકોટથી એક મહિલા સહિત ચાર લોકોને ધરપકડ કરી હતી. તેમની પુછપરછ અને ટેકનીકલ એનાલીસીસના આધારે નીરજ યાદવ નામના વ્યક્તિની વિગતો મળતા સતત વોચ ગોઠવીને તેને ભોપાલથી ઝડપી ઝડપી લીધો હતો. નીરજ યાદવની ભૂમિકા અન્ય રાજ્યોમાં આચરવામાં આવેલા સાયબર ફ્રોડમાં પણ સામે આવી છે.

ચાઇનીઝ ગેંગ માટે ગેટ કિપર તરીકે કામ કરતા મુખ્ય એજન્ટની ધરપકડ 2 - imageઅમદાવાદમાં રહેતા એક સિનિયર સીટીઝનને ફેસબુક પર ભાવેશ નામનું આઇડી ધરાવતા વ્યક્તિએ મલ્ટી કલ્સ્ટર બિઝનેસમાં રોકાણની સામે સારા વળતરની લાલચ આપીને લાખો રૂપિયાનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને  ટેકનીકલ એનાલીસીસ કરતા શકમદ આરોપીઓના લોકેશન જુનાગઢ, રાજકોટ અને ભોપાલમાં મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ભાવના માણેક (રહે. ગાંધીગ્રામ સોસાયટી,ઇવનગર, જુનાગઢ), દિપક ગંગદેવ (રહે. સીતારામ પાર્ક, કોઠારિયા સોલવન્ટ, રાજકોટ), ધાર્મિક લાડવા (રહે. સતનામ શક્તિ કોલોની, જેતપુર, રાજકોટ) અને અંકિત પાંકિયા (રહે.ગ્રીન પેલેસ, ગોકુલધામ રોડ, જેતપુર)ને ઝડપી લીધા હતા. 

પોલીસે તેમની પાસેથી જપ્ત કરેલા પુરાવા અને ટેકનીકલ એનાસીલીસ કરતા  નીરજ યાદવ નામના વ્યક્તિનું નામ જાણવા મળ્યું હતું. નીરજ યાદવે ભાવના માણેક  અન્ય આરોપીઓની મદદથી બેંક એકાઉન્ટ ખોલીને ભારતમાઁથી ચાઇનીઝ ગેગ માટે કરોડો રૂપિયા મોકલ્યા હતા.  પોલીસે નીરજ  યાદવને ઝડપી લેવા માટે મોબાઇલ લોકેશન અને આઇપી એડ્રેસના આધારે તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે મધ્યપ્રદેશના ભોપાલમાં ગોયેલ એપાર્ટમેન્ટમાં છુપાયો છે. જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તેને ઝડપી લીધો હતો.

આ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નીરજ યાદવ વિદેશમાં સક્રિય ચાઇનીઝ ગેંગ અને ભારતમા સક્રિય પેટા એજન્ટો તેમજ બેંક એકાઉન્ટ હોલ્ડર  વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કામ કરતો હતો. સાયબર ફ્રોડની ભાષામાં તે ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં ગેટ કીપર તરીકે સક્રિય હતો.

નીરજ યાદવે ટેલીગ્રામ અન્ય સોશિયલ મિડીયાથી ભાવના માણેક અને અન્ય આરોપીઓની મદદથી  જલારામ ટ્રેડર્સનું એકાઉન્ટ ખોલાવીને તે એકાઉન્ટ દ્વારા કુલ ૩.૧૬ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યા હતા. જે ક્રિપ્ટોની બ્લોક ચેઇનની મદદથી મલેશિયા, તાઇવાન અને દુબઇ સ્થિત ઓપરેટરને મોકલાયા હતા. નીરજ યાદવે માત્ર ગુજરાત જ નહી પણ દેશના અન્ય રાજ્યોમાં પેટા એજન્ટોની મોટી ટોળકી બનાવી હતી. જેના દ્વારા પણ મોટા પ્રમાણમાં ફ્રોડ થયા હતા.  નીરજ યાદવે તેના સાગરિતો સાથે મળીને ૮૦ લાખ ઉપરાંતનું કમિશન પણ ચાઇનીઝ ગેંગ પાસેથી મેળવ્યું હતું.

નીરજ યાદવે ખોલેલા ૧૪ બેંક એકાઉન્ટમાં ૩૬૪ જેટલા ગુનાના જમા કરાવવામાં આવ્યા

નીરજ યાદવ પાસેથી પોલીસને કુલ ૧૪  બેંક એકાઉન્ટની વિગતો મળી હતી.  જેમાં  વિવિધ ફ્રોડના નાણાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી જમા થયા હતા અને આ અંગે કુલ ૩૬૩ જેટલી ફરિયાદ પણ નોંધાઇ હતી. નીરજ યાદવની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી હતી. જેમાં બેંકમાં નાણાં જમા થાય ત્યારે તે નાણાં ઓનલાઇન અન્ય એકાઉન્ટમાં મોકલતા સમયે તે બેંક એકાઉન્ટ હોલ્ડરને  બેંક એકાઉન્ટ ફ્રીઝ ન થાય ત્યાં સુધી પોતાની સાથે હોટલમાં રાખતો હતો. જેથી નાણાંની ઝડપથી ઓનલાઇન ટ્રાન્સફર કરી શકતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap...

એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba…

એલિસબ્રીજના ટીસીસ અને સિંધુભવન રોડ પર લોંજ કાસાનોવામાં દરોડો | criime branch raided on two hukkah ba...

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

7 months ago
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

4 months ago
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

11 months ago
આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News