gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     બેઇજિંગ, તા. ૧૬ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ 1 - image

ચીનની સેનાએ પ્રથમ વખત પોતાના બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો
સાથે દક્ષિણ ચીન સમુદ્રની ઉપર પેટ્રોલિંગ કર્યુ હતું. આ વિમાનોએ એક સાથે ઉડી
આકાશમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યુ હતું.

ફિલિપાઇન્સે અમેરિકા અને જાપાનની સાથે નૌસેનાનાં જવાનો સાથે
સંયુક્ત પેટ્રોલિંગ કરતા તેના જવાબમાં ચીને આજે આ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. ચીન
સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાના કબજાનો દાવો કરે છે.

બીજી તરફ ફિલિપાઇન્સ,
વિયેતનામ, મલેશિયા, બુ્રનેઇ અને
તાઇવાન પર આ સમુદ્ર પર પોતાનો દાવો કરે છે. આ સમુદ્રને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો
માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સધર્ન થિયેટર કમાન્ડે
જાહેરાત કરી હતી કે તેણે ફિલિપાઇન્સનાં સંયુક્ત પેટ્રોલિંગ પછી બોંબ વર્ષા કરતા
યુદ્ધ વિમાનો સાથે પ્રથમ વખત પેટ્રોલિંગ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા-જાપાન-ફિલિપાઇન્સનું બે દિવસીય સમુદ્ર
અભ્યાસ શુક્રવારથી શનિવાર સુધી ચાલ્યું હતું. દક્ષિણ થિએટર કમાન્ડનાં પ્રવક્તા
કર્નલ તિયાન જુનલીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલિપાઇન્સ બહારની શક્તિઓ સાથે
મળીને સંયક્ત પેટ્રોલિંગ કરી રહ્યું છે જેના કારણે ક્ષેત્રીય સ્થિરતાને નુકસાન
પહોંચી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે અમે ફિલિપાઇન્સને કડક ચેતવણી આપી
રહ્યાં છીએ કે તે ઉશ્કેરણીજનક અને તંગદિલી વધારનારી કાર્યવાહીઓને તાત્કાલિક રોકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i…

પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i...

દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation …

દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઑલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર | gold sil…

7 months ago
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

1 year ago
શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શુ…

12 months ago
જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News