gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે પોલીસે ચેકિંગ શરૂ કર્યું | Police start checking CCTV cameras i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લગ્નની સિઝનમાં ચોરી ન થાય તે માટે

સમગ્ર પાર્ટી પ્લોટને સીસીટીવી કેમેરાથી કવર કરવા આયોજકોને પોલીસની સૂચના

રાજકોટ: રાજકોટમાં લગ્નની સિઝન શરૂ થવાની છે. છેલ્લા કેટલાંક સમયથી પાર્ટી પ્લોટમાં જઇ ગઠીયા ટોળકી દાગીના સહિતની કિંમતી મત્તાની ચોરી કરતી હોવાની ઘટનાઓ બને છે. આ વખતે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘટનાઓ બને ત્યારે તેમા સામેલ આરોપીઓની આસાનીથી ઓળખ થઇ જાય તે માટે તાલુકા પોલીસે ગઇકાલે પોતાના વિસ્તારમાં આવેલા સાતેક પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરા અંગે તપાસ કરી હતી. 

આ દરમિયાન મોટાભાગના પાર્ટી પ્લોટમાંથી સીસીટીવી કેમેરા મળી આવ્યા હતાં. અમુક ભાગમાં કેમેરા લાગેલા ન હોવાથી સંચાલકોને પોલીસે ત્યાં કેમેરા લગાડવા સૂચના આપી હતી. એટલું જ નહીં અમુક કેમેરાના એન્ગલ બદલવાની પણ સૂચના આપી હતી. 

દર વખતે મહેમાનોના સ્વાંગમાં જતી ગઠીયા ટોળકી પાર્ટી પ્લોટમાંથી કિમતી માલમત્તાની ચોરી કરી નાસી જાય છે. મોટાભાગે આવા ગુના આચરતી ટોળકીઓ પરપ્રાંતની હોવાથી પોલીસને ઝડપથી ઓળખ મળતી નથી. ઓળખ મેળવવા માટે ચહેરાના ફોટા હોવા જરૂરી હોય છે.  આ જ કારણથી પોલીસે આખો પાર્ટી પ્લોટ સીસીટીવી કેમેરાથી કવર થાય તે બાબત સુનિશ્ચિત કરવા પાર્ટી પ્લોટમાં ચેકિંગ શરૂ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

Next Post
દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation …

દિવાળી વેકેશન બાદ પણ હજુ જિલ્લાના 1500 હિરાના યુનિટોના તાળા ખુલ્યા નથી | Even after Diwali vacation ...

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત | Triple accident between Eicher ST bus …

ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત | Triple accident between Eicher ST bus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની આવકમાં વધારો થતા નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા | 23 gates of Narmada Dam opened due to increase …

10 months ago
અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

2 weeks ago
૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના રંગોથી રંગાયા | phuldol utsav celebrated at S…

4 months ago
GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News