gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadoadra : વડોદરા નજીક પલાસવાડા રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજના કામમાં વિલંબ થતા વડોદરા-ડભોઇ માર્ગ પર લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે. રેલ્વે વિભાગ તરફથી બ્રિજ નિર્માણ માટે ડાયવર્ઝનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જ્યારે આર.એન્ડ.બી. વિભાગ આર.એમ.સી. પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પતે એટલે કામગીરી શરૂ કરશે તેવું જાણવા મળ્યું છે. 

તીર્થક્ષેત્ર ચાણોદ, કરનાળી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો તરફ લોકોની અવરજવર રહેતી હોવાથી આ માર્ગ સતત વ્યસ્ત રહે છે. વડોદરા નજીકના શહેર જીલ્લામાંથી આવતા પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતાં હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. વડોદરા-ડભોઇ માર્ગ પર એક લાખ કરતાં વધુ ટી.વી.યુ. એટલે કે ટ્રેઈન વ્હીકલ યુનિટ ધરાવતા સરિતા અને પલાસ વાળા બે રેલવે ફાટક છે. 6 વર્ષ અગાઉ અંદાજે રૂ.50-50 કરોડના ખર્ચે બંને ઓવરબ્રિજ બનાવવા માટેની સિદ્ધાંતિક મંજૂરી મળી હતી. જેમાં સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ બની ગયો છે. જ્યારે પલાસવાડા ક્રોસિંગ ખાતે મુખ્ય રોડની વચ્ચેથી રેલ્વે લાઇન પસાર થાય છે. રસ્તો 4 લેન અને ફાટક 2 લેન હોવાથી ફાટક બંધ થાય ત્યારે બંને દિશામાં વાહનોની લાંબી કતારો સર્જાય છે. પરિણામે વાહનચાલકોનો કીમતી સમય અને ઇંધણનો વ્યય થાય છે. ખાસ કરીને જાહેર પરિવહન વાહનો, ઇમરજન્સી સર્વિસ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ દૈનિક મુશ્કેલી બની ગઈ છે. તહેવારો અને રજાઓમાં સમસ્યા વધુ વિકટ બને છે. જેથી પલાસવાડા રેલવે ક્રોસિંગ નં. 20 પર ઓવરબ્રિજનું નિર્માણ અતિ જરૂરી બન્યું છે. ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી લોકોની માગ છે. 

ટ્રેનોની ગતિ ધીમી થતી હોવાથી રેલ્વે વિભાગને પણ મુશ્કેલી 

વિશ્વામિત્રી-ડભોઇ સેક્શન વચ્ચે પ્રતાપનગર-ડભોઇ રૂટ પર આવેલ આ લેવલ ક્રોસિંગ પર અનેક ટ્રેનોની ગતિ ધીમી થતી હોવાથી રેલ્વેને પણ મુશ્કેલી પડી રહી છે. ઓવરબ્રિજ તૈયાર થઈ જાય તો ટ્રાફિક સમસ્યા દૂર થવા ઉપરાંત અકસ્માતના બનાવોમાં ઘટાડો થશે અને ટ્રેનોની સ્પીડ વધવાથી સુવિધા વધે તેમ છે.

 રેલવે વિભાગે ડાયવર્ઝન બનાવ્યું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે : આરએન્ડબી વિભાગ

આરએન્ડબી વિભાગના અધિકારીનું કહેવું છે કે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા એજન્સીએ કામગીરી શરૂ કરી દીધી છે. રેલવે વિભાગે ડાયવર્ઝન તૈયાર કરી દીધું છે. આર.એમ.સી. પ્લાન્ટનું કામ પૂર્ણ થાય એટલે ડાયવર્ઝન લંબાવી એક તરફથી ટ્રાફિક રિલીઝ કરી ડાયવર્ઝન શરૂ કરાશે. વીઆઈપી મૂવમેન્ટ હોવાથી કામગીરી રોકી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો | a…

તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો | a...

કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion...

‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile…

'બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ...', ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરની સારવાર માટે બિહારથી મુંબઇ આવેલી 13 વર્ષીય તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | badlapur 1…

કેન્સરની સારવાર માટે બિહારથી મુંબઇ આવેલી 13 વર્ષીય તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | badlapur 1…

12 months ago
વડોદરા: રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો: અનેક વાહનો જપ્ત | Vadodar…

વડોદરા: રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો: અનેક વાહનો જપ્ત | Vadodar…

2 months ago
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત

5 months ago
ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

ફતેપુરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો દેખાવો | Protest by residents in Fatehpura over dri…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News