gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોધપુર અકસ્માત: સાબરકાંઠાના પુંસરીમાં બે મૃતકોની આજે અંતિમયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડા…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
જોધપુર અકસ્માત: સાબરકાંઠાના પુંસરીમાં બે મૃતકોની આજે અંતિમયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jodhpur Accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર રવિવારે (16મી નવેમ્બર) ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રામદેવરા (રણુજા) દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો અનાજ ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુલ છ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતાં તેમને જોધપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તલોદના પુંસરીમાં બે મૃતકોની અંતિમયાત્રા નીકળી

આ અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના મૃતદેહને સોમવારે (17મી નવેમ્બર) વહેલી સવારે વતન લાવવામાં આવતા ગામોમાં માતમ છવાઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના રહેવાસી ટેમ્પોચાલક 23 વર્ષીય પ્રીતેશ પ્રજાપતિ અને 62 વર્ષીય કેશાભાઈ વાળંદના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પુંસરી લાવવામાં આવ્યા હતા.

જોધપુર અકસ્માત: સાબરકાંઠાના પુંસરીમાં બે મૃતકોની આજે અંતિમયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા 2 - image

ત્યારે આજે પ્રજાપતિવાસ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી આ બંને મૃતકોની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં સમાજના લોકો, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને શોક સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.

આ પણ વાંચો: અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ

અરવલ્લી-સાબરકાંઠામાં છ મોત

આ ગમખ્વાર અકસ્માતમાં કુલ છ ગુજરાતી શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રુઘનાથપુરા ગામના ચાર લોકોના મોત થયા હતા. જ્યારે સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે લોકોના મોત થયા હતા. રવિવારે વહેલી સવારે રણુજા જતા સમયે ટેમ્પો અને ટ્રેક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતથી બંને જિલ્લાના ગામોમાં શોકનો માહોલ છે. ઘાયલોની જોધપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…
GUJARAT

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…

June 24, 2026
અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
Next Post
વડોદરામાં 7મી ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | 7th ISSO National Basketbal…

વડોદરામાં 7મી ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | 7th ISSO National Basketbal...

વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા …

વડોદરાના પૂર્વ વિભાગના કિશનવાડી ચાર રસ્તા પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ટેમ્પોમાં રઝળતી મૂકી દેવાતા ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન-ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન-ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

1 year ago
હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s…

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s…

1 year ago
કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr…

કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી | gaya tr…

1 year ago
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News