gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નિઝામપુરામાં સાંઇ કન્સલટન્સીના નામે ઓફિસ શરુ કરી વિદેશ
મોકલવાની લાલચ આપી ૪.૬૫ કરોડની છેતરપિંડી કરનારા રાજેન્દ્ર શાહ સામે અલગ અલગ પોલીસ
સ્ટેશનમાં ૧૭ ગુના દાખલ થયેલા છે. આરોપીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ૧૧
ગુનામાં જામીન મેળવવા માટે ૧૧ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની તમામ જામીન
અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, રાજેન્દ્રકુમાર મનહરલાલ શાહ (રહે.ઉમીયાનગર,ન્યૂ સમા રોડ)એ નિઝામપુરા વિસ્તારમાં સાંઇ કન્સ્લટન્સીના નામથી ઓફિસ ખોલી
હતી. આરોપી વિવિધ દેશના સ્ટુડન્ટ વિઝા
, વર્ક પરમિટ તેમજ
વિઝિટર વિઝા અપાવવાનું કામ કરતો હતો અને અનેક લોકોએ તેની ઓફિસમાં વિઝા મેળવવા માટે
આરોપીને નાણાં ચૂકવ્યા હતા. અસંખ્ય લોકો પાસેથી માતબર રકમ મેળવ્યા બાદ આરોપીએ
લોકોનેવિઝા અપાવ્યા ન હતા અને તે ઓફિસ તેમજ ઘર બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી
સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બનેલા ૧૧ લોકોએ અલગ અલગ ફરિયાદ દાખલ
કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન
અરજી મુકતા તેની સુનાવણીમાં તપાસ અધિકારીએ જામીન અરજી નામંજૂર કરવી જોઇએ તેવી
રજૂઆત સાથે જે સોગંદનામુ રજૂ કર્યું હતું તેમાં રજૂઆત કરી હતી કે
, આરોપી
સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૭ ગુના દાખલ થયેલા છે. તપાસમાં ૯૩ લોકો પાસેથી
આરોપીએ રૃા.૪.૬૫ કરોડ જેવી માતબર રકમ મેળવ્યા બાદ આ રકમ પરત કરી નથી. જો આરોપીને
જામીન આપવામાં આવશે તો ફરાર થઇ જશે. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર ગુનો હોઇ
અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case …

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 46 crore fraud case ...

આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકનો હુમલો | attack on youth

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IndusInd બૅન્ક પર સંકટના વાદળો ઘેરા બન્યા, સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી, શેર કડડભૂસ | indus…

1 year ago
તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

6 months ago
જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna…

સામ, દામ, દંડ અને ભેદ : પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેમ લાગે છે |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News