gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ફિલ્મી કહાની જેમ ઠંડા કલેજે અંજામ આપનાર હત્યારા જંગલ ખાતાનો અધિકારી ઝડપાયો

– એસીએફએ ક્રુર હત્યા કર્યાં બાદ ત્રણેય મૃતદેહને ખાડામાં દાટી ઉપર ગાદલા ઢાંકી મોરમ નખાવી દીધી

ભાવનગર : નવ માસ પૂર્વે પ્રમોશન સાથે વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રુર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં પત્ની અને બે માસૂમ સંતાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જંગલ ખાતાના અધિકારીએ ફિલ્મી કહાની જેમ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ ત્રણેયના મૃતદેહને જમીનમાં દાટી દઈ ગાદલા ઢાંકી મોરમ નખાવી પુરાવાઓનો નાશ કર્યો હોવાની પોલીસના હાથે ઝડપાયેલા હત્યારા શખ્સે હકીકત કબૂલી છે.

ભાવનગર શહેરમાં ચકચાર મચાવનાર કિસ્સાની હકીકત એવી છે કે, મૂળ સુરતમાં રહેતો અને નવ માસ પૂર્વે એસીએફનું પ્રમોશન મેળવી ભાવનગર આવેલો શૈલેષ બચુભાઈ ખાંભલાએ પત્ની નયનાબેન (ઉ.વ.૪૨), દીકરી પૃથા (ઉ.વ.૧૩) અને  દીકરો ભવ્ય (ઉ.વ.૦૯)ને મોતને ઘાટ ઉતરવાનું કાવતરું રચી પત્ની અને બન્ને સંતાન વેકેશન કરવા ભાવનગર આવ્યા ત્યારે ગત તા.૫-૧૧થી તા.૬-૧૧ના સમયગાળા દરમિયાન પત્ની અને બાળકોને ગળું દબાવી ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખ્યા બાદ શૈતાનને પણ શરમાવે તેવી રીતે હેવાન પતિએ તેના પત્ની અને બે બાળકોને રહેણાંક ક્વાર્ટરની બાજુના ખાડામાં ફેંકી મૃતદેહો ઉપર ગાદલા ઢાકી તેના ઉપર મોરમ નખાવી ખાડા બૂરી પુરાવાનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાપ છૂપાવવા આયોજનપૂર્વક પોલીસ સ્ટેશનમાં પોતાના પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થયા અંગેની જાહેરાત આપી ખોટા કથનો પોલીસને ગુમરાહ કરી હતી.

તદ્દુપરાંત શૈલેષ ખાંભલાએ પોતાના પત્નીના મોબાઈલમાં ખોટા ગેરમાર્ગે દોરતા મેસેજ કર્યા હોવાનું ખુલવા પામ્યું છે. ભરતનગર પોલીસે શૈલેષ ખાંભલાની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરતા ઘરકંકાસને લઇ પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ભરતનગર પોલીસ મથકના એએસઆઈ કિરણભાઈ બાલુભાઈ સોઢાતરે શૈલેષ ખાંભલા વિરૂદ્ધ ભાવનગર પોલીસ મથકમાં બીએસએનની કલમ ૧૦૩ (૧), ૨૩૮ (એ), ૨૪૦, ૨૧૬ મુજબ ફરિયાદ નોંધાવી છે.

સિક્યુરીટી  ગાર્ડે રિક્ષામાં જતાં જોયાની કેફિયત આપેલી

પત્ની અને બાળકોનું ખૂન કરનાર વન વિભાગનો અધિકારી શૈલેષ ખાંભલા પોલીસને ગોથે ચડાવવા ઘણાં ખેલ પાડયા હતા. તેણે પોલીસને એવું જણાવ્યું પણ હતું કે, અમારા સિક્યુરિટી ગાર્ડે પત્ની અને બાળકોને રિક્ષામાં જતા જોયા છે, પોલીસને તેના આ નિવેદન ઉપર શંકા જતાં સિક્યુરીટી ગાર્ડને બોલાવી તેની પૂછપરછ કરતા શૈલેષે જણાવેલી હકીકતથી તેનું નિવેદન સંપૂર્ણપણ વેગળું નીકળ્યું હતું. આમ, શૈલેષ ખાંભલાએ પોલીસને ગેરમાર્ગે દોરવા સમગ્ર તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું.

કોલ્ડ બ્લ્ડેડ ટ્રિપલ મર્ડર કરનાર એસીએફને પસ્તાવો નથી

ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની અને બાળકોની ઠંડા કલેજે હત્યા કરી ખાડામાં પથ્થર બાંધી મૃતદેહ પર ગાદલા મૂકી ખાડાને ઢાંકી દીધો હતો. કોલ્ડ બ્લ્ડેડ ટ્રિપલ મર્ડર કરનાર શૈલેષ ખાંભલા પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પત્ની અને બાળકોની હત્યા કર્યાનો પસ્તાવો નથી અને પોલીસ સમક્ષ એક પછી એક રાજ ઓકવા લાગ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d...

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest…

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૃધ્ધા સાથે દુકાનના સોદામાં ઠગાઈ ગુનામાં બિલ્ડરની ધરપકડ | Builder arrested for cheating elderly woma…

વૃધ્ધા સાથે દુકાનના સોદામાં ઠગાઈ ગુનામાં બિલ્ડરની ધરપકડ | Builder arrested for cheating elderly woma…

8 months ago
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

8 months ago
SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

6 months ago
લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ | Wangchuk arrested under NSA after fou…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News