gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા | blo suicide in kerala and rajasthan

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા | blo suicide in kerala and rajasthan
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૭કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા 1 - image

કેરળમાં બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ)નાં વિરોધને કારણે સોમવારે
મતદાર યાદીમાં એસઆઇઆરની પ્રક્રિયામાં અવરોધ ઉભો થયો હતો. કન્નૂરમાં એક બીએલઓએ
આત્મહત્યા કરી લેતા રાજ્યના સરકારી કર્મચારીઓ
, શિક્ષક કાર્ય પરિષદ,
શિક્ષક સેવા સંગઠનોની સંયુક્ત સમિતિ અને કેરળ એનજીઓ સંઘે એસઆઇઆરનાં કાર્યનો
બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

કર્મચારી સંગઠનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર
રાજ્યમાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) સોમવારે કોઇ કાર્ય કરશે નહીં. કોંગ્રેસે આરોપ
મૂક્યો છે કે સીપીઆઇ(એંમ) કાર્યકરોની ધમકીને કારણે બીએલઓએ આત્મહત્યા કરી છે.

કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે એન્યુમરેશન કાર્ય દરમિયાન આત્મ
હત્યા કરનાર બીએલઓ જયોર્જની સાથે કોંગ્રેસના બૂથ લેવલ એજન્ટ સાથે રહેતા જર્યોજને
ધમકી આપવામાં આવી હતી.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે સીપીઆઇ(એમ) કોઇ પણ રીતે
કોંગ્રેસના પારંપરિક મતદારોના નામ કપાવવા માંગે છે. ચૂંટણી પંચે બીએલઓની સુરક્ષા
સુનિશ્ચિત કરવી જોઇએ. કન્નૂરના પય્યાન્નૂરમાં ૪૪ વર્ષીય બીએલઓ અનીશ જ્યોર્જનો
મૃતદેહ રવિવારે તેમના ઘરમાં લટકતો જોવા મળ્યો હતો
.

બીજી તરફ જયપુરમાં પણ બીલએલઓ અધિકારીએ આત્મહત્યા કરી હોવાની
ઘટના સામે આવી છે. આ બીએલઓએ બિંદાયકા રેલવે ફાટક પર ટ્રેન નીચે કપાઇને પોતાના
પ્રાણ ત્યજી દીધા હતાં.

આત્મહત્યા કરનાર આ બીએલઓ મુકેશ ઝાંગિડે આત્મહત્યા માટે
પોતાને સિનિયરને જવાબદાર ઠેરકવ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર સવારે ૪.૩૦ વાગ્યે
કામ માટે મોટરસાયકલ લઇને પોતાના ઘરેથી નીકળ્યા હતાં. તેમણે ટ્રેન સામે કૂદીને
આત્મહત્યા કરી લીધી હતી. તેમની ઉંમર ૪૮ વર્ષ બતાવવામાં આવી રહી છે. તેમનો
સુપરવાઇઝર સીતારામ તેમના પર કામ કરવાનું દબાણ કરી રહ્યાં હતાં અને સસ્પેન્ડ કરવાની
ધમકી આપી રહ્યો હતો.

બીજી તરફ તમિલનાડુમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આવતીકાલથી
એસઆઇઆરની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વધારે કામ
, ઓછા કર્મચારીઓ, ડેડલાઇનનું દબાણ
અને અપૂરતી તાલીમ અને ભંડોળને કારણે આ કર્મચારીઓએ એસઆઇઆરનો બહિષ્કાર કરવાનો નિર્ણય
લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of...

નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…

નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo...

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ | The horoscopes of 633 listed boo…

સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ | The horoscopes of 633 listed boo…

6 months ago
અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

4 months ago
જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

6 months ago
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News