gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

– એસએમસીએ સીરપનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ, વાહન મળી રૂ. 4.37 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની ૧૭૯૮ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા.એસએમસીએ રૂ.૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ છ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.

શહેરના આંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. ૩૦૪ માં કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો મોટા પાયે કારોબાર ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલેના અધિકારીઓને મળી હતી.જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલેઆંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. ૩૦૪ માં ગઈ તા.૧૬ નવેમ્બરના રોજ ત્રાટકી હતી.અને ફ્લેટમાં સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.અને ફ્લેટમાંથી કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો મળી આવ્યો હતો.એસએમસીએ કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપની કુલ મળી ૧૭૯૮ બોટલ રૂ.૩,૪૭,૭૨૬ ની કબ્જે લીધી હતી.એસએમસીએ સીરપનો કારોબાર ચલાવનાર નિશાંત હિતેશભાઈ સંઘવી (રહે. રૂમ નં. ૩૦૪, વૃષા સુવર્ણમ ફ્લેટ, આંબાવાડી, ભાવનગર) અને ગ્રાહક તોફિક રફીકભાઈ શેખ (અજય ટોકિઝ, ભિલવાડા સર્કલ, ભાવનગર),રહીમ ફિરોઝભાઈ વિરાણી (કુંભારવાડા, નારી રોડ, ભાવનગર) ને સીરપનો જથ્થો,રોકડા રૂપિયા,મોબાઈલ અને એક વાહન મળી કુલ રૂ.૪,૪૭,૯૨૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અસલમ,કમલેશ ઉર્ફે કમો,મુકેશ મદદગારી નામ ખુલતા એસએમસીએ છ શખ્સ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ ( સી ) , ૨૧ ( સી ) ,૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…
GUJARAT

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

June 17, 2026
પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…
GUJARAT

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

June 17, 2026
Next Post
નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo…

નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે | Relief measures announced for expo...

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik...

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa…

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

9 months ago
જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

જામનગરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનનું અચાનક હૃદય થંભી જવાથી મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી …

6 months ago
અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ | ahmedabad jamalpur…

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ | ahmedabad jamalpur…

6 months ago
ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી 3 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા | Bhavnagar Ayodhya train likely to start from…

ભાવનગર-અયોધ્યા ટ્રેન આગામી 3 ઓગસ્ટથી શરૂ થવાની શક્યતા | Bhavnagar Ayodhya train likely to start from…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News