gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે | UP Madrasas …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે | UP Madrasas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Madrasa News : તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુરક્ષાને લઈને એક મોટું અને મહત્વનું પગલું ભર્યું છે. સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવાના ઉદ્દેશ્યથી, યુપી સરકારે એક નવો પ્રોટોકોલ લાગુ કર્યો છે, જે અંતર્ગત હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ભણાવતા મૌલવીઓ અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને સોંપવી પડશે.

શું છે નવો આદેશ અને ATSની ભૂમિકા? 

નવા આદેશ મુજબ, ઉત્તર પ્રદેશની દરેક માન્યતા પ્રાપ્ત અને બિન-માન્યતા પ્રાપ્ત મદરેસાએ પોતાના ત્યાં કામ કરતા તમામ શિક્ષકો અને ધાર્મિક પ્રશિક્ષકોની વ્યક્તિગત માહિતી ATS કાર્યાલયને આપવી પડશે. આ માહિતીમાં તેમનું કાયમી સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડની વિગતો અને અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

કેમ લેવાયો નિર્ણય? 

એ જ રીતે, મદરેસાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની વિગતો અને તેમના મોબાઇલ નંબરની યાદી બનાવીને જમા કરાવવી પણ ફરજિયાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા માત્ર ડેટા સંગ્રહ કે સર્વે નથી, પરંતુ એક ‘સુરક્ષા ઓડિટ’નો ભાગ છે, જેથી કોઈ પણ સંસ્થામાં શંકાસ્પદ તત્વોની હાજરીને સમયસર ઓળખી શકાય. છેલ્લા કેટલાક મહિનામાં ગુપ્તચર એજન્સીઓએ કેટલીક મદરેસાઓ અને ખાનગી ધાર્મિક સંસ્થાઓમાં બહારના રાજ્યોના યુવાનોની વધતી જતી અવરજવર પર સતર્કતા દાખવી હતી, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માત્ર મદરેસા જ નહીં, યુનિવર્સિટીઓ પણ તપાસના દાયરામાં 

દિલ્હી બ્લાસ્ટ બાદ તપાસનો દાયરો માત્ર મદરેસાઓ સુધી સીમિત નથી. હવે કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ પણ તપાસ હેઠળ આવી ગઈ છે. લખનઉ સ્થિત ઇન્ટિગ્રલ યુનિવર્સિટી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ત્યાં ભણાવતા એક શિક્ષક પરવેઝ અન્સારીનું નામ દિલ્હી બ્લાસ્ટની તપાસ દરમિયાન સામે આવ્યું. આ પછી, ગુપ્તચર એજન્સીઓએ યુનિવર્સિટી પ્રશાસનને નીચે મુજબના નિર્દેશો આપ્યા છે કે  જમ્મુ-કાશ્મીરથી આવતા તમામ પ્રોફેસરોની ઓળખ અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા. જમ્મુ-કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ જમા કરાવવો. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા, તેમના અભ્યાસક્રમ અને તેમની ભૂમિકાઓનું વિવરણ પણ ઇન્ટેલિજન્સ વિભાગને સોંપવું. એજન્સીઓનું કહેવું છે કે આ પગલું કોઈ સંસ્થાની વિરુદ્ધ નથી, પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપવાની નીતિનો એક ભાગ છે, જેથી કોઈ પણ સંભવિત ખતરાને શરૂઆતના તબક્કે જ રોકી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો… હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig…

જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો... હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig...

છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea…

છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબૂ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યાં, બેના મોત | car c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

10 months ago
એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of …

એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of …

1 year ago
લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

4 months ago
GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News