gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan On Pahalgam And Delhi Terror Attack : ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનમાં આતંકવાદ અને આતંકી અડ્ડાઓ ધમધમતા હોવાનું જગ જાણીતું છે, ત્યારે ભારત થતા હુમલા અને ફેલાતા આતંકવાદ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનો પાકિસ્તાની નેતાએ ખુલાસો કર્યો છે. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો હુમલો થયો હતો, ત્યારબાદ 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં પણ અવારનવાર ઘૂસણખોરીની અને આતંકી હુમલાઓની ઘટના બનતી રહે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતમાં થઈ રહેલા હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ભૂમિકા હોવાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે દાવો કર્યો છે. 

પાકિસ્તાને બદલો લેવા માટે ભારતમાં હુમલા કરાવ્યા

વાયરલ વીડિયોમાં અનવરુલ હકે દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને બદલો લેવા માટે અને ભારતને ટાર્ગેટ કરવા માટે લાલ કિલ્લા અને પહલગામમાં આતંકી હુમલો કરાવ્યો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી મોડ્યૂલે લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ ઉમર ઉન નબીની ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે જૈશ-એ-મોહમ્મદના વ્હાઈટ કૉલર નેટવર્ક સાથે જોડાયેલો હતો.

‘બલુચિસ્તાનમાં ભારતની દખલગીરીના કારણે પાકિસ્તાન હુમલા કરી રહ્યું છે’

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો હુમલો (Pahalgam Terror Attack 2025) થયો હતો, જેમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારે હકે આ ઘટનાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, બલુચિસ્તાનમાં ભારતના કથિત દખલગીરીના બદલામાં પાકિસ્તાન ભારતીય શહેરો પર હુમલા કરી રહ્યું છે. તેણે નફ્ફટાઈની હદ વટાવીને કહ્યું કે, ‘પહલગામમાં થયેલો હુમલો એ પાકિસ્તાનનો વળતો જવાબ હતો. જો બલુચિસ્તાનમાં લોહી વહેવડાવશો તો અમે ભારતને લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી નુકસાન પહોંચાડીશું.’

આ પણ વાંચો : ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

દિલ્હી બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ કનેક્શન

ઉલ્લેખનીય છે કે, લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ (Delhi Red Fort Car Blast)માં જૈશ-એ-મોહમ્મદનું મોડ્યૂલ હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ આ મોડ્યૂલ ફરીદાબાદથી ઓપરેટ કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આતંકી ઉમર ઉન નબી અનેક ડૉક્ટરોના સંપર્કમાં હતો. તે પોતાના મેડિકલ ઓળખપત્રોનો ઉપયોગ રસાયણ અને વિસ્ફોટક સામગ્રી ખરીદવા માટે કરતો હતો. ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા આ મોડ્યુલ હેઠળ ભારતમાં આતંકી હુમલાની યોજના બનાવાઈ રહી હતી.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r...

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- '35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન' |...

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

12 months ago
‘મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું’, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત…

‘મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું’, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત…

5 months ago
ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

12 months ago
મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News