gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદયપુરમાં હાઈ પ્રોફાઈલ વેડીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર હાજર રહેશે | Donald Trump’s son to attend hi…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
ઉદયપુરમાં હાઈ પ્રોફાઈલ વેડીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર હાજર રહેશે | Donald Trump’s son to attend hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉદયપુરમાં 19મીથી જ લોખંડી બંદોબસ્ત

– ભારતના અનેક રાજકારણીઓ, સેલિબ્રિટીઝ વગેરે નવે. 21-22ના દિને યોજાનાર આ સમારંભમાં હાજર રહેશે

ઉદયપુર : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપારી પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ (જુનિયર) અહીં યોજાનારા ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. ઇન્ડીયન -અમેરિકન યુગલના આ લગ્ન સમારંભ પહેલા ભારતીય પોલીસની સાથે અમેરિકાના પણ સિકયુરીટીઝ ગાર્ડઝ કાર્યરત થઈ ગયા છે. અને લગ્નસમારંભ જ્યાં યોજાવાનો છે તે જલ-મંદિર વિસ્તારના ખુણેખુણાની તપાસ શરૂ કરી દીધી છે.

પત્રકારોને આ માહિતી આપતાં પોલીસ જણાવે છે કે, લેઈક-સીટી તરીકે ઓળખાતા આ શહેરનાં વિશાળ સરોવર લેઇક-પીછોલ સ્થિત પેલેસમાં લગ્ન-સમારંભ યોજાવાનો છે.

નવેમ્બરની ૨૧મી તારીખે ત્યાં લગ્ન વિધિ થશે. પછી નવેમ્બરની ૨૨મીએ સીટી પેલેસના માણેક-ચોકમાં લગ્ન સંબંધી ઉત્સવનું આયોજન કરાયું છે.

આ સમારંભ પહેલા જ પોલીસે સમગ્ર શહેરમાં સખત મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ સુપ્રિટેન્ડન્ટ ઓફ પેલેસ યોગેશ ગોયેલે જણાવ્યું હતું.

ટ્રમ્પ જુનિયર હોટેલ લીલા પેલેસમાં ઉતરવાના છે.

તારીખ ૧૯મીથી જ સમગ્ર ઉદયપુર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ ગયો છે. એરપોર્ટથી લેઇક પીછોલા સુધીના માર્ગ ઉપર થોડા થોડા અંતરે સશસ્ત્ર પોલીસને સલામતીની જવાબદારી સોંપાઈ ગઈ છે.

સીટી ઓફ લેઇક્સ તરીકે જાણીતા ઉદયપુરમાં લકઝુરીયસ હેરિટેજ હોટેલ્સ છે. પેલેસીસ છે, ફોર્ટસ છે. ઉત્સવો માટે તે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. તેમજ લગ્ન સમારંભો માટે પણ તે શ્રેષ્ઠ ગણાય છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, રવીના ટંડન, નીલ નીતીશ મુકેશ તથા હાર્દિક પંડયાના લગ્નો અહીં જ યોજાયા હતા. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીનું લગ્ન પણ અહીં યોજાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest…
INDIA

ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest…

May 23, 2026
ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh…
INDIA

ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh…

May 23, 2026
ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…
INDIA

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

May 22, 2026
Next Post
બજેટ પહેલા, કંપનીઓ દ્વારા ડિમર્જર પ્રક્રિયાને કરમુક્ત બનાવવાની માંગ | Ahead of the Budget companies …

બજેટ પહેલા, કંપનીઓ દ્વારા ડિમર્જર પ્રક્રિયાને કરમુક્ત બનાવવાની માંગ | Ahead of the Budget companies ...

યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ | Aftab and jail guard arrested for …

યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ | Aftab and jail guard arrested for ...

બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ | fire caught in car at manjalpur

બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ | fire caught in car at manjalpur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

1 week ago
ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

7 months ago
Society book

SolutionSociety Management App in Ahmedabad, Gujarat & India – A Complete Digital

4 months ago
તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ…

તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News