gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઇ 

– અન્ય એક વ્યકિતને ઇજા થતાં સારવાર સામે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો 

 નડિયાદ : તારાપુર તાલુકાના મિલ રામપુરામાં રહેતો નવઘણ લાલજીભાઈ કોળી પટેલ અને તેનો મિત્ર વિષ્ણુ રાજેશભાઈ મેતાલ સાંજે મોટર સાયકલ લઇ તારાપુર મજૂર લેવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાલોત્રી તારાપુર રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે દલોલી સીમ નજીક  ટ્રેક્ટર ચાલકે  પૂરઝડપે હંકારી મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર બંનેને રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થઈ હતી. જેમાં નવઘણભાઈ કોળી પટેલનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિષ્ણુભાઈને ઇજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

આ બનાવ અંગે લાલજીભાઈ દિલોભાઈ કોળી પટેલની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…
GUJARAT

November 17, 2026
જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ કવાયતનું ભવ્ય આયોજન

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સ…

Next Post
નીતિશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, સંભવિત મંત્રીઓના નામ જાહેર

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate...

આશાવર્કર પર દબાણ કરી ધર્માતરણ કરવા મુદ્દે હેડ નર્સ સામે ફરિયાદ | Complaint filed against head nurse …

આશાવર્કર પર દબાણ કરી ધર્માતરણ કરવા મુદ્દે હેડ નર્સ સામે ફરિયાદ | Complaint filed against head nurse ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …

6 months ago
દસાડાના પાડીવાળામાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો | Three men attack farmer in Dasada’s Padiwala

1 year ago
બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

9 months ago
હવામાં ફાયરિંગ કરનાર નિવૃત્ત આર્મી મેન સામે ગુનો દાખલ | Case registered against retired army man for…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News