gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશીઓ ‘સર’થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો | BSF claims that Bangladeshis are fl…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશીઓ ‘સર’થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો | BSF claims that Bangladeshis are fl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 500 જેટલા બાંગ્લાદેશીઓને સરહદે પકડવામાં આવ્યા

– વિશ્વ હિન્દુ પરિષદના બંધના એલાન પછી ઓડિશાના પાંચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ પર પોલીસ ત્રાટકી, 20ની અટકાયત

કોલકાતા : કહેવાય છે કે જે કામ બંદૂક કરી શકતી નથી તે કામ કલમ કરી શકે છે.  હાલમાં ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા (સર) કાર્યવાહી શરુ કરી તે આ કિસ્સામાં સાચી ઠરી છે. તેના કારણે બંગાળમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો પલાયન થવા માંડયા છે. બીએસએફે જણાવ્યું હતું કે તેણે પરત જઈ રહેલા આવા ૫૦૦ ઘૂસણખોરો તો પકડયા હતા. હાલમાં રોજના ૧૦૦થી ૧૫૦ લોકો પરત જઈ રહ્યા છે. 

ેહાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બંગાળમાં ચાલી રહ્યો છે. તેના હેઠળ દરેક મતદારને ઘરે જઈને પૂછવામાં આવી રહ્યુ હતુ ંકે ૨૦૦૨ની મતદારયાદીમાં તેનું નામ હતુ ંકે નહી. જો તમારું નામ ન હતું તો તમારા કુટુંબના કયા સભ્યોનું હતું. આવી બધી જાણકારીઓ બાંગ્લાદેશીઓ ક્યાંથી આપી શકે. આ જ કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં તેનો ડર જોવા મળી રહ્યો છે. 

પશ્ચિમ બંગાળથી મળતી વિગત મુજબ મતદારયાદી સુધારણાના ડરથી ૫૦૦થી વધુ બાંગ્લાદેશીઓ ભાગી ગયા છે. આ વાત પણ એટલા માટે આવી કેમકે બીએસએફે આ બાંગ્લાદેશીઓને ભાગતા પકડયા છે, તેમનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કર્યો છે અને તેના પછી જરૂરી પ્રક્રિયાનું પાલન કરીને તેઓને બાંગ્લાદેશના સરહદી દળોને સોંપ્યા છે. 

પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ ઘરઘાટી તરીકે અને દહાડિયા મજૂર તરીકેના કામમાં લાગેલા હતા. તેઓ આ વિસ્તારોમાં વર્ષોથી રહેતા હતા. બાંગ્લાદેશ પરત ફરતા બધા જ બાંગ્લાદેશીઓનો એક જ સૂર હતો કે મતદારયાદી સુધારણાના કારણે તેમની મુશ્કેલી વધી જતાં તે પરત ફરી રહ્યા છે. 

બીજી બાજુએ ઓડિશામાં પોલીસે પાંચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે. 

સત્તાવાળાઓએ જગતસિંહપુર જિલ્લામાં બાંગ્લાદેશીઓને આશ્રય આપનારાનું ઘર તોડી નાખ્યા પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદે ઓડિશાના કેઓન્જર જિલ્લામાં ઘૂસણખોરો સામે ૧૨ કલાકના બંધની એલાન આપ્યા પછી પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધી લગભગ વીસેકની અટકાયત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the ...

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India...

આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …

આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

10 months ago
ખેલ મહાકુંભમાં વડોદરા કોર્પોરેશનની સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી | Vadodara Corporation selecte…

ખેલ મહાકુંભમાં વડોદરા કોર્પોરેશનની સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી | Vadodara Corporation selecte…

7 months ago
તરસાલીના બંધ મકાનમાંથી નવ તોલાના દાગીના અને રોકડા 1 લાખની ચોરી | Nine tolas of jewellery and Rs 1 la…

તરસાલીના બંધ મકાનમાંથી નવ તોલાના દાગીના અને રોકડા 1 લાખની ચોરી | Nine tolas of jewellery and Rs 1 la…

8 months ago
‘મનરેગા’ વિવાદ વચ્ચે CM મમતાનો માસ્ટરસ્ટ્રોક : ‘કર્મશ્રી’ યોજનાનું નામ બદલી નાખ્યું | MGNREGA Gramg …

‘મનરેગા’ વિવાદ વચ્ચે CM મમતાનો માસ્ટરસ્ટ્રોક : ‘કર્મશ્રી’ યોજનાનું નામ બદલી નાખ્યું | MGNREGA Gramg …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News