gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કમોસમી
વરસાદની નિરાશા ભૂલીને

પંથકમાં
વાવણી કાર્ય પૂરજોશમાં ઃ ખેતરો અને વાડીઓ ખેડૂતો અને શ્રમજીવીઓના કોલાહલથી ગૂંજી
ઉઠયા

સુરેન્દ્રનગર – 
લખતર તાલુકા પંથકમાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ પાકોના
વાવેતરનો પ્રારંભ કર્યો છે. કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ પણ
ખેડૂતોએ હિંમત ન હારી રવિ પાક લેવા માટે કમરકસી છે. ખેડૂતોએ ઘઉં
, જીરું, વરિયાળી, ધાણા, અજમો અને રાયડો જેવા વિવિધ રવી પાકોનું વાવેતર શરૃ કર્યું છે.

લખતર
તાલુકાના ખેડૂતોએ શિયાળાના પ્રારંભ સાથે જ રવી પાકનાં વાવેતરના શ્રી ગણેશ કર્યા
છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેડ
,
ખાતર, પાણી અને બિયારણનો ઉપયોગ કરીને વાવણી
કાર્ય પૂરજોશમાં શરૃ કરી દીધું છે. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નવી આશા
સાથે ખેડૂતોએ ઘઉં
, જીરું, વરિયાળી,
ધાણા, અજમો, રાયડો જેવા
વિવિધ શિયાળુ પાકોના વાવેતર શરૃ કર્યા છે તો કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા વાવણી કરી
ખેતરોમાં પિયત પણ ચાલું કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પછી
થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખરીફ પાકોમાં થયેલા
નુકસાનને કારણે ખેડૂતો નિરાશામાં સરી પડયા હતા
, પરંતુ હવે
તેઓ ફરીથી ખેતી તરફ વળ્યા છે.

હાલમાં
ખેડૂતો બળદ અને ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ કરીને શિયાળુ પાકોની વાવણી કરી રહ્યા
છે. ખેડ
, ખાતર,
પાણી અને બિયારણનો યોગ્ય ઉપયોગ કરીને વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી
રહ્યું છે. આ વાવણી કાર્યને કારણે હાલમાં ખેતરો અને વાડીઓ ખેડૂતો અને શ્રમજીવીઓના
કોલાહલથી ગૂંજી ઉઠયા છે. ખેડૂતો ફરી એકવાર સારા પાકની આશા સાથે સક્રિય બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in...

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

4 weeks ago
ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ…

3 months ago
જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો | Why Police did …

1 year ago
વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News